વડોદરામાં યોજાયેલા PM યુવા કાર્યક્રમમાં ગુજરાતના પોડકાસ્ટર જય થાડેસ્વરનો એક ખાસ વોચ લુક જોવા મળ્યો. તેઓ Jaipur Watch Companyના ગૌરવ મહેતાની Timepiece Watch સાથે જોવા મળ્યા, જેમાં સ્વામી વિવેકાનંદનો વિકસિત ભારત માટેનો પ્રેરણાત્મક સંદેશ અંકિત છે. ભારતીય વિચારધારા અને આધુનિક ઘડિયાળ ડિઝાઇનને એક સાથે રજૂ કરતી આ વોચ ખાસ બની.
(Jay Thadeswar, Gaurav Mehta, Jaipur Watch Company, PM Yuva, Vadodara, Swami Vivekananda, Viksit Bharat, Timepiece Watch, Gujarat Podcaster, Youth Inspiration, Indian Watch Brand, Inspirational Message, Unique Watch Design, Youth Program, India)
#PMYuva #JaipurWatchCompany #SwamiVivekananda #ViksitBharat #Vadodara