Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

News in Ahmadabad City

વડોદરાના હરણી એરપોર્ટ રોડ પર ટ્રક ફસાતા પાલિકાની રોડ કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. અગાઉ જ્યાં પેચવર્ક કરવામાં આવ્યું હતું, એ જ જગ્યાએ ટ્રક ફસાઈ જતા રોડની ગુણવત્તાની પોલ ખૂલી છે. વ્યવસ્થિત પુરાણ કર્યા વગર કરવામાં આવતા પેચવર્કને કારણે વાહનચાલકો માટે જોખમ સર્જાઈ રહ્યું છે. ઘટનાને પગલે ડ્રેનેજ અને પાણી વિભાગ વચ્ચેના સંકલન અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. પાલિકાની આડેધડ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરજનોમાં ચર્ચા છે કે સ્માર્ટ સિટીના નામે શહેરને ‘સ્માર્ટ ખાડાઓ’ની ભેટ મળી રહી છે.

#Vadodara #HarniAirportRoad #RoadDamage #SmartCity #GujaratNews #HumDekhengeNews

વડોદરાના હરણી એરપોર્ટ રોડ પર ટ્રક ફસાતા પાલિકાની રોડ કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. અગાઉ જ્યાં પેચવર્ક કરવામાં આવ્યું હતું, એ જ જગ્યાએ ટ્રક ફસાઈ જતા રોડની ગુણવત્તાની પોલ ખૂલી છે. વ્યવસ્થિત પુરાણ કર્યા વગર કરવામાં આવતા પેચવર્કને કારણે વાહનચાલકો માટે જોખમ સર્જાઈ રહ્યું છે. ઘટનાને પગલે ડ્રેનેજ અને પાણી વિભાગ વચ્ચેના સંકલન અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. પાલિકાની આડેધડ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરજનોમાં ચર્ચા છે કે સ્માર્ટ સિટીના નામે શહેરને ‘સ્માર્ટ ખાડાઓ’ની ભેટ મળી રહી છે. #Vadodara #HarniAirportRoad #RoadDamage #SmartCity #GujaratNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

વડાપ્રધાન મોદીએ આજે (16 ઓગ્સ્ટ 2026) એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ગઈકાલે (15 ઓગસ્ટે) લાલ કિલ્લા પર જતા પહેલા ગાયને ચારો અને પક્ષીઓને દાણા ખવડાવ્યા હતા.

#PMModi #NarendraModi #IndependenceDay #RedFort #GauSeva #HumDekhengeNews

વડાપ્રધાન મોદીએ આજે (16 ઓગ્સ્ટ 2026) એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ગઈકાલે (15 ઓગસ્ટે) લાલ કિલ્લા પર જતા પહેલા ગાયને ચારો અને પક્ષીઓને દાણા ખવડાવ્યા હતા. #PMModi #NarendraModi #IndependenceDay #RedFort #GauSeva #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

અમેરિકામાં રામકથા દરમિયાન મોરારી બાપુએ સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી.
.
.
.
.
.
.
.
.
.
.
#moraribapu #news #independenceday #ramkatha #80thindependenceday

અમેરિકામાં રામકથા દરમિયાન મોરારી બાપુએ સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી. . . . . . . . . . . #moraribapu #news #independenceday #ramkatha #80thindependenceday

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

Today we covered the 12th consecutive year of the Shree Amarnath Jalabhishek Kavad Padyatra organized by World Welfare Organisation. 

Over 5,000 pilgrims dressed in saffron began their 55-kilometer barefoot journey from Nagarwel Hanuman Temple to Amarnath Dham (Gandhinagar-Mahudi Highway). They are carrying holy Gangajal to perform a simultaneous Jalabhishek on 12 Jyotirlings and visit the life-size ice Shivling replica built using world-class rock techniques. 

📍 Route: Ahmedabad ➡️ Gandhinagar 

#amarnathyatra #ahmedabad #gandhinagar #amdavad #amarnath

Today we covered the 12th consecutive year of the Shree Amarnath Jalabhishek Kavad Padyatra organized by World Welfare Organisation. Over 5,000 pilgrims dressed in saffron began their 55-kilometer barefoot journey from Nagarwel Hanuman Temple to Amarnath Dham (Gandhinagar-Mahudi Highway). They are carrying holy Gangajal to perform a simultaneous Jalabhishek on 12 Jyotirlings and visit the life-size ice Shivling replica built using world-class rock techniques. 📍 Route: Ahmedabad ➡️ Gandhinagar #amarnathyatra #ahmedabad #gandhinagar #amdavad #amarnath

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

Today we covered the 12th consecutive year of the Shree Amarnath Jalabhishek Kavad Padyatra organized by World Welfare Organisation. 

Over 5,000 pilgrims dressed in saffron began their 55-kilometer barefoot journey from Nagarwel Hanuman Temple to Amarnath Dham (Gandhinagar-Mahudi Highway). They are carrying holy Gangajal to perform a simultaneous Jalabhishek on 12 Jyotirlings and visit the life-size ice Shivling replica built using world-class rock techniques. 

📍 Route: Ahmedabad ➡️ Gandhinagar 

#amarnathyatra #ahmedabad #gandhinagar #amdavad #amarnath

Today we covered the 12th consecutive year of the Shree Amarnath Jalabhishek Kavad Padyatra organized by World Welfare Organisation. Over 5,000 pilgrims dressed in saffron began their 55-kilometer barefoot journey from Nagarwel Hanuman Temple to Amarnath Dham (Gandhinagar-Mahudi Highway). They are carrying holy Gangajal to perform a simultaneous Jalabhishek on 12 Jyotirlings and visit the life-size ice Shivling replica built using world-class rock techniques. 📍 Route: Ahmedabad ➡️ Gandhinagar #amarnathyatra #ahmedabad #gandhinagar #amdavad #amarnath

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

ગુજરાતમાં વધુ વિદેશી રોકાણ લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ગ્લોબલ મિશન શરૂ કર્યું છે. 16 ઓગસ્ટની વહેલી પરોઢે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડાના મહત્વપૂર્ણ પ્રવાસે ગયા છે. આ પ્રવાસ દરમિયાન વોશિંગટન D.C., ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો અને ટોરેન્ટોમાં મોટા રોકાણકારો, ઉદ્યોગ મંડળો અને ઇમરજિંગ ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને વન-ટુ-વન બેઠકો યોજાશે. ગુજરાત ડેલિગેશન દુનિયા સમક્ષ ગુજરાતની વિકાસગાથા, ઉદ્યોગ માટેની તકો અને રોકાણ માટેનું અનુકૂળ વાતાવરણ રજૂ કરશે. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ-વેપાર જગતનું પ્રતિનિધિમંડળ પણ પ્રવાસમાં જોડાયું છે. પ્રવાસ દરમિયાન ગુજરાતી સમુદાયો સાથે પણ સંવાદ કરવામાં આવશે અને જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવશે. હવે નજર એ પર રહેશે કે આ અમેરિકા-કેનેડા પ્રવાસ ગુજરાત માટે કેટલું નવું વિદેશી મૂડીરોકાણ અને કેટલી નવી વૈશ્વિક ભાગીદારીઓ લઈને આવે છે.

#BhupendraPatel #VibrantGujarat2027 #GlobalInvestment #GujaratGrowth #USCanadaVisit #HumDekhengeNews

ગુજરાતમાં વધુ વિદેશી રોકાણ લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ગ્લોબલ મિશન શરૂ કર્યું છે. 16 ઓગસ્ટની વહેલી પરોઢે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડાના મહત્વપૂર્ણ પ્રવાસે ગયા છે. આ પ્રવાસ દરમિયાન વોશિંગટન D.C., ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો અને ટોરેન્ટોમાં મોટા રોકાણકારો, ઉદ્યોગ મંડળો અને ઇમરજિંગ ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને વન-ટુ-વન બેઠકો યોજાશે. ગુજરાત ડેલિગેશન દુનિયા સમક્ષ ગુજરાતની વિકાસગાથા, ઉદ્યોગ માટેની તકો અને રોકાણ માટેનું અનુકૂળ વાતાવરણ રજૂ કરશે. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ-વેપાર જગતનું પ્રતિનિધિમંડળ પણ પ્રવાસમાં જોડાયું છે. પ્રવાસ દરમિયાન ગુજરાતી સમુદાયો સાથે પણ સંવાદ કરવામાં આવશે અને જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવશે. હવે નજર એ પર રહેશે કે આ અમેરિકા-કેનેડા પ્રવાસ ગુજરાત માટે કેટલું નવું વિદેશી મૂડીરોકાણ અને કેટલી નવી વૈશ્વિક ભાગીદારીઓ લઈને આવે છે. #BhupendraPatel #VibrantGujarat2027 #GlobalInvestment #GujaratGrowth #USCanadaVisit #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

Vadodara Crime: સસ્તું સોનું અને ₹10 કરોડની લોનની લાલચ, ₹4.92 કરોડની ઠગાઈનો આરોપી ઝડપાયો #vadodara 

વડોદરામાં સસ્તું સોનું અને ₹10 કરોડની લોન અપાવવાની લાલચ આપી કરોડોની ઠગાઈનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે આ કૌભાંડમાં કુલ ₹4.92 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે.

સસ્તું સોનું આપવાની વાતથી શરૂ થયેલી આ છેતરપિંડીમાં કેવી રીતે લોકોને ₹10 કરોડની લોનની લાલચ આપવામાં આવી? કોણે રચ્યું આ આખું ષડયંત્ર? અને પોલીસે આરોપી સુધી કેવી રીતે પહોંચ્યું? જાણો સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી HD Newsના આ SPECIAL REPORTમાં.

આવા જ ગુજરાતના ક્રાઈમ, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વના અહેવાલો માટે HD Newsને Subscribe કરો અને Bell Icon દબાવો.

#VadodaraCrime #VadodaraNews #GujaratCrime #GujaratNews #CrimeNews #FraudCase #Scam #Vadodara #SpecialReport #HDNews #BreakingNews

Vadodara Crime: સસ્તું સોનું અને ₹10 કરોડની લોનની લાલચ, ₹4.92 કરોડની ઠગાઈનો આરોપી ઝડપાયો #vadodara વડોદરામાં સસ્તું સોનું અને ₹10 કરોડની લોન અપાવવાની લાલચ આપી કરોડોની ઠગાઈનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે આ કૌભાંડમાં કુલ ₹4.92 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. સસ્તું સોનું આપવાની વાતથી શરૂ થયેલી આ છેતરપિંડીમાં કેવી રીતે લોકોને ₹10 કરોડની લોનની લાલચ આપવામાં આવી? કોણે રચ્યું આ આખું ષડયંત્ર? અને પોલીસે આરોપી સુધી કેવી રીતે પહોંચ્યું? જાણો સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી HD Newsના આ SPECIAL REPORTમાં. આવા જ ગુજરાતના ક્રાઈમ, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વના અહેવાલો માટે HD Newsને Subscribe કરો અને Bell Icon દબાવો. #VadodaraCrime #VadodaraNews #GujaratCrime #GujaratNews #CrimeNews #FraudCase #Scam #Vadodara #SpecialReport #HDNews #BreakingNews

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

લાલ કિલ્લાએ જતા પહેલા મોદીએ ગાયને ચારો નાખ્યો:મોરને દાણા ખવડાવ્યા; ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને લખ્યું- આ જ મારું ડેઇલી રૂટિન

#pmmodi #instamood #narendramodiji

લાલ કિલ્લાએ જતા પહેલા મોદીએ ગાયને ચારો નાખ્યો:મોરને દાણા ખવડાવ્યા; ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને લખ્યું- આ જ મારું ડેઇલી રૂટિન #pmmodi #instamood #narendramodiji

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

🔶મુખ્યમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે, અમેરિકા અને કેનેડાના પ્રવાસે

🔶મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી 16 ઓગસ્ટની વહેલી પરોઢે અમેરિકા જવા રવાના થયા હતા; તેઓ અમેરિકા અને કેનેડાના રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠકો કરીને ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવા માટે પ્રયાસો કરશે.

#vibrantgujaratsummit #vgrs #gujrat

🔶મુખ્યમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે, અમેરિકા અને કેનેડાના પ્રવાસે 🔶મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી 16 ઓગસ્ટની વહેલી પરોઢે અમેરિકા જવા રવાના થયા હતા; તેઓ અમેરિકા અને કેનેડાના રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠકો કરીને ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવા માટે પ્રયાસો કરશે. #vibrantgujaratsummit #vgrs #gujrat

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026