Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Sdm
Uttarakhand
usr42867191
મુંબઈના સુપ્રસિદ્ધ અખનીકલાકાર દ્વારા સુરતના સરકાર ગ્રુપની મૂર્તિની અખની કારીગરી કરવામાં આવી😍 Artist- Prashanth Kalavida🖌️ #sarkar #surat #iamsuratcity #bappa #ganpatibappamorya
Udhna, Surat
| Aug 26, 2026
#sarkar
#surat
#iamsuratcity
#bappa
#ganpatibappamorya
MORE NEWS
સાધલી ગામે બંધ મકાનમાં ચોરી વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામની એકતા નગર સોસાયટીમાં બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ચોરીની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ચોરો અને ચોરાયેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
Udhna, Surat | Aug 27, 2026
સુરતના પાંડેસરા-બમરોલી આશાપુરી ચાર રસ્તા પર સવારથી જ ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. કામધંધે જતા વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા છે. ટ્રાફિક વચ્ચે એકપણ ટ્રાફિક પોલીસ જવાન નજરે ન આવતા સવાલો ઉઠી રહ્યા છે. રિક્ષાઓ રોડ પર ઉભી રહેતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. અગાઉ પણ આ સ્થળના વીડિયો વાયરલ થયા હોવા છતાં કાર્યવાહી કેમ નહીં? ટ્રાફિક જામ થાય ત્યારે પોલીસ તાત્કાલિક પહોંચે છે, તો આશાપુરી ચાર રસ્તા પર કેમ નહીં? ઇમરજન્સી વાહનો માટે પણ રસ્તો ખુલ્લો રાખવાની જરૂરિયાત છે. હવે વાયરલ વીડિયો બાદ ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તેના પર નજર છે. सूरत के पांडेसरा-बमरोली आशापुरी चार रास्ते पर सुबह से ही भारी ट्रैफिक जाम की स्थिति देखने को मिली। काम पर जाने वाले वाहन चालक लंबे समय तक ट्रैफिक में फंसे रहे। ट्रैफिक के बीच एक भी ट्रैफिक पुलिसकर्मी नजर नहीं आने पर सवाल उठ रहे हैं। सड़क पर रिक्शा खड़े रहने के कारण ट्रैफिक व�
Udhna, Surat | Aug 27, 2026
સુરત શહેરમાં રફ્તારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સરથાણાના સેતુબંધ ચાર રસ્તા પાસે બેફામ સ્પીડમાં આવતી કારે અન્ય કારને જોરદાર ટક્કર મારતા અક*સ્માત સર્જાયો હતો. GJ-27-BZ-8173 નંબરની કારના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી અ*કસ્માત સર્જ્યો હોવાનો આક્ષેપ છે. અ*કસ્માતમાં GJ-06-PL-8889 નંબરની કારના ચાલકને હોઠ અને ડાબા હાથના ભાગે ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારના બોનેટના ભાગે અંદાજે રૂ.2થી 3 લાખનું ભારે નુકસાન થયું હતું. ઘટના સંદર્ભે બેદરકાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. सूरत शहर में रफ्तार का कहर लगातार जारी है। सरथाणा के सेतुबन्ध चार रास्ते के पास तेज रफ्तार कार ने दूसरी कार को जोरदार टक्कर मार दी, जिससे हा*दसा हो गया। GJ-27-BZ-8173 नंबर की कार के चालक द्वारा लापरवाही से वाहन चलाने के कारण हा*दसा होने की बात सामने आई है। हा*दसे में GJ-06-PL-8889 नंबर की कार के चालक के होंठ और बाएं हाथ पर च�
Udhna, Surat | Aug 27, 2026
ભાવનગર | મહુવાના બોરડી ગામે સિંહણનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત વન્યજીવ રેન્જ હેઠળના વિસ્તારમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો આજે 27 ઓગસ્ટની વહેલી સવારે ઘટના બની વીજ કરંટ લાગવાથી સિંહણનું ઘટનાસ્થળે મોત થયાની પ્રાથમિક માહિતી વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી સિંહણના મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ #krantisamaynews #krantisamay #gujarat #bhavnagar #mahuva
Udhna, Surat | Aug 27, 2026
સુરત | સંજીવકુમાર ઓડિટોરિયમ 15 મહિના માટે બંધ રહેશે 1 ઓક્ટોબરથી જાહેર કાર્યક્રમો માટે ઓડિટોરિયમ સંપૂર્ણપણે બંધ ₹23.41 કરોડના ખર્ચે થશે સંજીવકુમાર ઓડિટોરિયમનો ભવ્ય કાયાકલ્પ અગાઉથી બુક થયેલા 43 કાર્યક્રમો રદ, આયોજકોમાં ભારે રોષ ફોલ સીલિંગ અને છતમાંથી પાણી ટપકવાની સમસ્યા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખી મોટો નિર્ણય સિવિલ, ઇલેક્ટ્રિકલ અને એકોસ્ટિક સહિત સમગ્ર ઓડિટોરિયમમાં થશે રિ-વેમ્પિંગ #krantisamaynews #krantisamay #surat #suratcity
Udhna, Surat | Aug 27, 2026
સુરતના *અમરોલીમાં મોડી રાત્રે* મોટી ઘટના. *કોસાડ રોડ* પર આવેલી *ગૃહમ આઇકોન બિલ્ડિંગની લિફ્ટ* બંધ પડી જતા *7 લોકો ફસાયા*. રાત્રે *સાડા બાર વાગ્યે* લિફ્ટ *ત્રીજા અને બીજા માળ* વચ્ચે ખોટકાઈ. અડધો કલાક સુધી પ્રયાસ છતાં બહાર ન નીકળતા *ફાયર વિભાગને* જાણ કરાઈ. ફાયરે ઘટનાસ્થળે પહોંચી તમામ *7 યુવકોનું સહીસલામત રેસ્ક્યુ* કર્યું. #SSKNewsGujarat #SuratNews #Amroli #KosadRoad #LiftAccident SuratFireBrigade Rescue GruhamIcon
Udhna, Surat | Aug 27, 2026
ભાવનગર લઠ્ઠાકાંડ | SMC IG ગગનદીપસિંહનું મોટું નિવેદન ભાવનગર જિલ્લાના સાક્ષીઓના નિવેદનો નોંધવાની કામગીરી પૂર્ણ સાક્ષીઓને ગાંધીનગર સુધી બોલાવવા ન પડે તે માટે ભાવનગરમાં જ કેમ્પ યોજાયો કેમ્પ દરમિયાન સંબંધિત સાક્ષીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હવે ઇન્કવાયરીના ભાગરૂપે આગળની કાર્યવાહી હાથ ધરાશે સમગ્ર મામલે તપાસ ટીમ દ્વારા વધુ કાર્યવાહી ચાલુ રહેશે બાઈટ: SMC IG ગગનદીપસિંહ #krantisamaynews #krantisamay #gujarat #bhavnagar
Udhna, Surat | Aug 26, 2026
મહુવા | મહુવામાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપ સાથે યુવાનના મોતથી ચકચાર વૈદ્ય ઓર્થોપેડિક હોસ્પિટલમાં ઘૂંટણના ઓપરેશન માટે આવ્યો હતો દર્દી 40 વર્ષીય નરશીભાઈ ગોવિંદભાઈ ભીલનું ઓપરેશન દરમિયાન મોત પરિવારના આક્ષેપ મુજબ, બેભાન કરવા માટેનું ઈન્જેક્શન આપ્યા બાદ તબિયત લથડી સારવાર દરમિયાન ઓપરેશન થિયેટરમાં જ દર્દીએ દમ તોડ્યો પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી પરિવારજનોને સમજાવી ફોરેન્સિક PM માટે મૃતદેહ ભાવનગર લઈ જવાની કાર્યવાહી સમગ્ર મામલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી પરિવારના આક્ષેપોની તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે બાઈટ: માવજીભાઈ ભીલ — મૃતકના કાકા #krantisamaynews #krantisamay #mahuva #gujarat
Udhna, Surat | Aug 26, 2026