સુરત શહેરમાં રફ્તારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સરથાણાના સેતુબંધ ચાર રસ્તા પાસે બેફામ સ્પીડમાં આવતી કારે અન્ય કારને જોરદાર ટક્કર મારતા અક*સ્માત સર્જાયો હતો. GJ-27-BZ-8173 નંબરની કારના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી અ*કસ્માત સર્જ્યો હોવાનો આક્ષેપ છે. અ*કસ્માતમાં GJ-06-PL-8889 નંબરની કારના ચાલકને હોઠ અને ડાબા હાથના ભાગે ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારના બોનેટના ભાગે અંદાજે રૂ.2થી 3 લાખનું ભારે નુકસાન થયું હતું. ઘટના સંદર્ભે બેદરકાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
सूरत शहर में रफ्तार का कहर लगातार जारी है। सरथाणा के सेतुबन्ध चार रास्ते के पास तेज रफ्तार कार ने दूसरी कार को जोरदार टक्कर मार दी, जिससे हा*दसा हो गया। GJ-27-BZ-8173 नंबर की कार के चालक द्वारा लापरवाही से वाहन चलाने के कारण हा*दसा होने की बात सामने आई है। हा*दसे में GJ-06-PL-8889 नंबर की कार के चालक के होंठ और बाएं हाथ पर च�
Udhna, Surat | Aug 27, 2026