સુરત | સંજીવકુમાર ઓડિટોરિયમ 15 મહિના માટે બંધ રહેશે
1 ઓક્ટોબરથી જાહેર કાર્યક્રમો માટે ઓડિટોરિયમ સંપૂર્ણપણે બંધ
₹23.41 કરોડના ખર્ચે થશે સંજીવકુમાર ઓડિટોરિયમનો ભવ્ય કાયાકલ્પ
અગાઉથી બુક થયેલા 43 કાર્યક્રમો રદ, આયોજકોમાં ભારે રોષ
ફોલ સીલિંગ અને છતમાંથી પાણી ટપકવાની સમસ્યા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખી મોટો નિર્ણય
સિવિલ, ઇલેક્ટ્રિકલ અને એકોસ્ટિક સહિત સમગ્ર ઓડિટોરિયમમાં થશે રિ-વેમ્પિંગ
#krantisamaynews #krantisamay #surat #suratcity
Udhna, Surat | Aug 27, 2026