સુરતના પાંડેસરા-બમરોલી આશાપુરી ચાર રસ્તા પર સવારથી જ ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. કામધંધે જતા વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા છે. ટ્રાફિક વચ્ચે એકપણ ટ્રાફિક પોલીસ જવાન નજરે ન આવતા સવાલો ઉઠી રહ્યા છે. રિક્ષાઓ રોડ પર ઉભી રહેતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. અગાઉ પણ આ સ્થળના વીડિયો વાયરલ થયા હોવા છતાં કાર્યવાહી કેમ નહીં? ટ્રાફિક જામ થાય ત્યારે પોલીસ તાત્કાલિક પહોંચે છે, તો આશાપુરી ચાર રસ્તા પર કેમ નહીં? ઇમરજન્સી વાહનો માટે પણ રસ્તો ખુલ્લો રાખવાની જરૂરિયાત છે. હવે વાયરલ વીડિયો બાદ ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તેના પર નજર છે.
सूरत के पांडेसरा-बमरोली आशापुरी चार रास्ते पर सुबह से ही भारी ट्रैफिक जाम की स्थिति देखने को मिली। काम पर जाने वाले वाहन चालक लंबे समय तक ट्रैफिक में फंसे रहे। ट्रैफिक के बीच एक भी ट्रैफिक पुलिसकर्मी नजर नहीं आने पर सवाल उठ रहे हैं। सड़क पर रिक्शा खड़े रहने के कारण ट्रैफिक व�
Udhna, Surat | Aug 27, 2026