Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
usr87854540
સચીનમાં છરી બતાવી લૂંટના બે ગુના કરનાર લૂંટારૂઓ કલાકોમાં પોલીસના હાથે ઝડપાયા સુરતની સચીન પોલીસે છરી બતાવી લુંટના બે ગુનાઓ આચરી ભાગી છુટેલા લુંટારૂઓને ગણતરીના કલાકોમાં સચીન પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.. . . . . . . . . #sachin #Police #loot #crime #illegal #surat #ssknews
Udhna, Surat
| Oct 1, 2026
#sachin
#police
#loot
#crime
#illegal
#surat
#ssknews
MORE NEWS
નવસારીની અંબિકા નદીમાં કથિત ગેરકાયદે રેતી ખનન સામે ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી. પ્રથમવાર ડ્રોન સર્વેલન્સથી રેતી ચોરી પર નજર રાખી તંત્રએ કાર્યવાહી હાથ ધરી.
Udhna, Surat | Oct 2, 2026
મુંબઈના ચેમ્બુરમાં લિફ્ટમાં ગંદકીની ફરિયાદ બાદ CCTV તપાસતા ફૂડ ડિલિવરી બોયની કથિત હરકત સામે આવી. કંપનીએ કાર્યવાહી કરી, પોલીસ ફરિયાદની તજવીજ.
Udhna, Surat | Oct 2, 2026
નવસારી બ્રેકિંગ... ઇટાડવા ચાર રસ્તા પાસે નબીરાઓનું જોખમી ડ્રાઇવિંગ! નવસારી શહેર નજીક ઇટાડવા ચાર રસ્તા પાસે નશાની હાલતમાં હોવાના આક્ષેપ સાથે કેટલાક વાહનચાલકોએ બેફામ ડ્રાઇવિંગ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. બેફામ ડ્રાઇવિંગને કારણે અકસ્માત સર્જાતા રહી ગયો હોવાનો દાવો છે, જ્યારે હિટ એન્ડ રનની ઘટના પણ ટળી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થળ પર મહિલાઓ સહિત સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના આક્ષેપ છે કે નશાની હાલતમાં બેફામ વાહન હંકારતા વાહનચાલકોના કારણે રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે. એરુ ચાર રસ્તાની ઘટના બાદ ફરી ઇટાડવા ચાર રસ્તા પાસે આવી ઘટના સામે આવતા પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે. હવે સવાલ એ છે કે, જાહેર રસ્તા પર જોખમી ડ્રાઇવિંગ કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી ક્યારે કરશે?
Udhna, Surat | Oct 2, 2026
સુરતના પાંડેસરામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની દેહવ્યાપારના અડ્ડા પર રેડ, બે મહિલાઓને મુક્ત કરાવી એક આરોપીની ધરપકડ, ત્રણ આરોપી વોન્ટેડ જાહેર.
Udhna, Surat | Oct 2, 2026
આજે મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિની ઉજવણી.ચોક બજાર ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરાઈ. આજે સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિની ઉજવણી. ચોક બજાર ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરાઈ. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં સુરત શહેરના સાંસદ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો પણ કાર્યક્રમમાં જોડાયા. મનપાના વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓની પણ જોડાયા. ઉપસ્થિત મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારોને યાદ કરવામાં આવ્યા. ગાંધી જયંતિ નિમિત્તે ચોક બજાર ખાતે ભાવભર્યું વાતાવરણ જોવા મળ્યું. મહાનુભાવોએ ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો. . . . . . . . . . #gandhijayanti #2ndoctober #chowkbazar #surat #ssknews
Udhna, Surat | Oct 2, 2026
Every British institution in India traces to one moment in Surat, not Bombay or Delhi. 1. Sir George Oxenden: He led England's Surat factory through the 1660s. When Shivaji attacked in 1664, Oxenden held the fort. He then became Bombay's first Governor, taking England's foothold from Surat to the sea. 2. The English Factory (1613): A warehouse and office near Surat Castle. The EIC's first Indian base, 29 years before Bombay became British. 3. British Cemetery, Surat: The men who came to trade never all went home. EIC merchants buried here from the 1600s are among the oldest British graves in India. 4. Tomb of Francis Breton: He led England's Surat factory in the 1620s. His tomb here is one of the oldest British graves in all of India. 5. Emperor Jahangir: The Mughal who held the key to Surat. His firman after Swally opened India to England. That decision built an empire. Which fact about Surat's forgotten history surprised you most? Join Surat's WhatsApp group: iamsuratcity.com/join #surat #suratcity #iamsuratcity #suratdiaries #suratgram #instasurat #exploresurat #onlyinsurat #suratlife #gujarat
Udhna, Surat | Oct 2, 2026
ગાંધી જયંતિ નિમિત્તે સુરતના અઠવાલાઇન્સ મામલતદાર કચેરી પાસે સફાઈ અભિયાન યોજાયું હતું. આ અભિયાનમાં મામલતદાર કચેરીના કર્મચારીઓ સહિત અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્વચ્છતા અને સ્વાસ્થ્ય જાળવવા તેમજ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ પહેલ કરવામાં આવી હતી. ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મામલતદારે લોકોને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. गांधी जयंती के अवसर पर सूरत के अठवालाइंस मामलतदार कार्यालय के पास स्वच्छता अभियान आयोजित किया गया। इस अभियान में मामलतदार कार्यालय के कर्मचारियों सहित कई लोगों ने भाग लिया। स्वच्छता और स्वास्थ्य बनाए रखने के साथ-साथ लोगों में सफाई के प्रति जागरूकता फैलाने के उद्देश्य से यह पहल की गई। गांधी जयंती के अवसर पर स्वच्छता अभियान को गति दी गई। इस दौरान मामलतदार ने लोगों से सार्वजनिक स्थानों पर स्वच्छता बनाए रखने की अपील की। A cleanliness drive w
Udhna, Surat | Oct 2, 2026
સુરતના જહાંગીરપુરા કેનાલ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર
Udhna, Surat | Oct 2, 2026
ચાલુ વાહન પર ટ્રાફિક જવાને દંડો માર્યાનો આક્ષેપ યુવક રસ્તા પર પટકાતા પગના ભાગે ઈજા ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સ્થાનિકોએ ટ્રાફિક પોલીસ સામે વ્યક્ત કર્યો રોષ વાહનચાલકોને હેરાન-પરેશાન કરતા હોવાના આક્ષેપ સમગ્ર મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે તપાસનો વિષય બન્યો.! #surat #police #explorepage✨ #instagram #suratnews
Udhna, Surat | Oct 1, 2026