અમદાવાદના દરિયાપુરમાં અનોખા સ્વરૂપે બિરાજ્યા ગણપતિ બાપ્પા 🙏
ડાકોર અને દ્વારકાના પવિત્ર ધામની થીમ પર ગણપતિ બાપ્પાને અનોખા સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યા છે.
બાપ્પાના આ ખાસ સ્વરૂપના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. 🙏
[Ganpati Aagman, Dakor, Dwarka, Shivling, Dariyapur, Amdavad, Devotional, Temple Theme, Mahadev, Gujarat, Unique Shivling, Spiritual]
#Amdavad #Mahadev #Shivling #Dariyapur #Gujarat