❤️ **આજે World Heart Day પર જાણો — ડાબી બાજુ થતો છાતીનો દુખાવો એટલે હાર્ટ એટેક જ હોય છે?**
છાતીમાં થતો દરેક દુખાવો હાર્ટ એટેકનું કારણ નથી હોતો, પરંતુ તેને અવગણવું પણ નહીં. 🫀
આ વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણો **Dr. Swapnil Shah** પાસેથી.
📞 **Book Your Appointment:**
+91 73834 42222
#WorldHeartDay #HeartHealth #ChestPain #HeartAttackAwareness #DrSwapnilShah