તારમી ગામના પૂર્વ સરપંચને હરેશ ભાઈ નાથા ભાઈ બારીયા ને ચેક રીટન કેસમાં સજા ઝાલોદ કોર્ટનો 9.80 લાખના કેસમાં બે વર્ષની કેદ અને ડબલ રકમ વળતર ચૂકવવાનો આદેશ
ઝાલોદ કોટે નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 ના ચેક રિટર્ન કેસમાં ચુકાદો આપ્યો છે જજ નેહારિકા રાઘવની કોર્ટ તારમી ગામના પૂર્વ સરપંચ હરેશભાઈ નાથાભાઈ બારીયા ને દોષિત ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા આપી છે મળતી માહિતી મુજબ, હરેશભાઈએ અજય મશીનરીના પ્રોપરાઈટર હીમતભાઈ કલાલ પાસેથી ₹9,80 લાખ ની સામગ્રી ઉધાર લીધી હતી. આ રકમ ચૂકવવા માટે આપેલો ચેક બેંકમાં પૂરતા નાણાં ન હોવાના કારણે બે વખત પરત ફર્યો હતો. નોટિસ આપવા છતાં રકમ ચૂકવવામાં ન આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
#dahodtoday #vairal #cort #sanjeli #dahod
Dohad, Dahod | Sep 30, 2026