✈️ 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતના કેપ્ટન સ્મિત મચ્છરને સલામ! 🇮🇳
યુએઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાયલટ પર હુમલા બાદ કેપ્ટન સ્મિત મચ્છરે અસાધારણ હિંમત અને સમજદારી બતાવી 174 મુસાફરોના જીવ બચાવ્યા.
તેમની બહાદુરીને બિરદાવવા ગુજરાત સરકારે તેમને **‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’**થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.
હાલ કેપ્ટન સ્મિત મચ્છરની તબૂક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
🙏 ગુજરાતના આ બહાદુર પાયલટને સલામ!
#CaptainSmitMachhar #Gujarat #GujaratGaurav #Pilot #HeroPilot BreakingNews GujaratNews IndiaNews DahodLive