#મ #dikri #mising #children
વિષય:- ગવર્મેન્ટ_ચિલ્ડ્રન_હોમ ફોર ગર્લ્સ લુણાવાડા મહીસાગર ખાતે આશ્રય લઈ રહેલ બાળકી નામે ડામોર શિવાનીબેન_અજયભાઈના પરિવારની શોધખોળ માટેની કાર્યવાહી બાબત.
શ્રીમાન,
સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ગવર્મેન્ટ ચિલ્ડ્રન_હોમ_ફોર ગર્લ્સ લુણાવાડા, મહીસાગર ખાતે તા. ૧૫/૦૬/૨૦૨૪ ના રોજથી આશ્રય_લઈ રહેલ બાળકી નામે ડામોર શિવાનીબેન અજયભાઈ ઉ.વ. અંદાજીત ૮ વર્ષ જેઓના પિતાશ્રી પોરબંદર_જીલ્લામાં_ભેટકડી ખાતે એક ખેડૂતને ત્યાં બાળકીને મુકીને “મારા પરિવારને લઈ આવું છું” તેવું કહીને નીકળી ગયેલ છે.
બાળકીના પિતાશ્રી અજયભાઈ તેઓ ખેડૂતને ત્યાં બાળકીને લેવા પરત_આવેલ ન હોય જે બાળકીને ચાઈલ્ડ_વેલ્ફેર કમિટી પોરબંદરમાં રજુ કરીને હાલ અત્રેના મહીસાગર ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે આશ્રય હેઠળ છે.
બાળકી શિવાની કાઉન્સેલિંગ_રીપોર્ટમાં જણાવે છે કે તેના પિતાનું નામ અજયભાઈ છે, તે ગોધરાથી આગળ રહે છે, ઘર કાચા ઝુપડાનું છે, ઝુપડા પાસે રેલવેના પાટા છે, ઝુપ
Dohad, Dahod | Oct 1, 2026