Public App Logo
👑 જામનગરમાં હોટલ કેડિલેક ગ્રૂપ, સ્થાનિક યુવાનો અને મિત્ર મંડળોના સંયુક્ત ઉપક્રમે રેર વિન્ટેજ કારોનું અનોખું પ્રદર્શન અને રેલી યોજાઈ હતી. ડી.કે.વી. કોલેજથી ચાંદી બજાર, લાલ બંગલા થઈ પ્રતાપ વિલાસ પેલેસ સુધી રેલી યોજાઈ. • આયોજક પ્રમોદસિંહ જાડેજાના કલેક્શનમાંથી બેલ એયર, મોરિસ 8, વિલિયસ સ્ટેશન વેગન સહિત 6 દુર્લભ કારો પ્રદર્શિત કરાઈ હતી. કારોને નિહાળવા 500થી વધુ લોકો ઉમટ્યા હતા અને મુલાકાતીઓને કારમાં બેસી ફોટો-સેલ્ફી લેવાની તક પણ મળી હતી. [ jamnagar, vintage cars, rare vintage cars, vintage car rally, classic cars, rare cars, bel air, morris 8, willys, vintage car collection, car exhibition, car rally, gujarat news, gujarati news, viral news, jamnagar instagram, jamnagar reels, jamnagar viral video, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar - Rajkot News