💃 ગુજરાત સરકારે નવરાત્રી દરમિયાન લાઉડસ્પીકર અને સાઉન્ડ સિસ્ટમ વગાડવાની સમયમર્યાદા લંબાવીને રાત્રે 12 વાગ્યા સુધીની છૂટ આપી છે. સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર સામાન્ય દિવસોમાં રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર પર પ્રતિબંધ હોય છે, પરંતુ તહેવાર માટે વિશેષ છૂટછાટ અપાઈ છે. આ અંગે ગૃહ વિભાગે કલેક્ટરો અને પોલીસ કમિશનરોને જાહેરનામું બહાર પાડવા સૂચના આપી છે.
Follow @ilovegujarat111 For Latest Updates & Latest News
(ilovegujrat111, navratri 2026, garba, gujarat navratri, garba rules, loudspeaker rules, speaker timing, garba timing, navratri news, gujarat government, gujarat news, gujarati news, gujju news, gujarat update, navratri update, garba news, newsingujarati,gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111)
#ilovegujarat111 #navratri #garbalover #gujaratnavratri #apexprivetlimited
Rajkot, Rajkot | Oct 4, 2026