Public App Logo
Profile Picture

Jukega Nahi Jamnagar

@jukeganahijamnagar
468Followers
0Following
🚨 જામનગરમાંથી LCBએ લાલપુરના વિમલ વિઠ્ઠલભાઈ કાકરેજાને 8 ચોરીની બાઈક સાથે ઝડપી અંદાજે રૂ.2 લાખના વાહનો કબજે કર્યા છે. મહાપ્રભુજી બેઠક નજીકથી 4 અને બેડી બ્રિજ નીચેથી 4 બાઈક મળી આવી હતી. ઇ-ગુજકોપમાં ચકાસણી કરતાં તમામ બાઈક ચોરીની હોવાનું ખુલ્યું અને જામનગરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 8 વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. કબજે કરાયેલા વાહનોમાં 7 સ્પ્લેન્ડર અને 1 હીરો હોન્ડા સીડીનો સમાવેશ થાય છે. પોલીસ મુજબ આરોપી જાહેર પાર્કિંગમાંથી બાઈક ચોરી કરતો હતો. આ કેસમાં બે કાયદાથી સંઘર્ષિત કિશોરોની પણ સંડોવણી સામે આવી છે, જ્યારે વિમલ કાકરેજા વિરુદ્ધ અગાઉ પણ વાહનચોરીના 4 ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

[ jamnagar, lalpur, lalpur news, bike theft, vehicle theft, lcb, lcb action, stolen bikes, 8 stolen bikes, jamnagar police, crime news, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lalpur nis:value=lalpur nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarpolice nis:value=jamnagarpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
👉 જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘સરગમ નવરાત્રી મહોત્સવ 2026’નું આયોજન કરાયું છે. 11 ઓક્ટોબરે રાત્રે 8:30 વાગ્યે મહોત્સવનો શુભારંભ થશે. આ વર્ષે 144 દીકરીઓ 5 ગ્રુપમાં ભાગ લેશે અને 30થી વધુ રાસની પ્રસ્તુતિ કરશે. પ્રાચીન રાસ, ડાકલા, કચ્છી સોંગ, રાજસ્થાની ગરબા સહિતની સાંસ્કૃતિક રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર રહેશે. મહોત્સવને લઈને ટ્રસ્ટની ટીમ અને મહિલા વિંગ છેલ્લા બે મહિનાથી તૈયારીઓમાં વ્યસ્ત છે.

[ jamnagar, jamnagar news, jamnagar navratri, sargam navratri mahotsav, lotus charitable trust, jamnagar garba, navratri 2026, gujarati garba, raas garba, girls garba, 144 girls, pradarshan ground jamnagar, gujarati culture, traditional raas, dakla, kutchi song, rajasthani garba, gujarati news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnavratri nis:value=jamnagarnavratri nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sargamnavratri nis:value=sargamnavratri nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
🙏❤️ આપણા જામનગરના અનંત અંબાણી 22 મહિનાના વેદાંશ માટે બન્યા સહારો...

[ jamnagar, jamnagar news, anant ambani, vedansh singh, sma type 1, 22 month old baby, 9 crore treatment, fundraising, lalbaugcha raja, mumbai, anant ambani help, vedansh treatment, jamnagar news, jamnagar update, gujarati news, gujarat news, jamnagar viral news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=anantambani nis:value=anantambani nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
✨ લક્ઝરી હવે માત્ર સપનું નહીં… એક નવી ઓળખ છે! 🏡✨

આધુનિક ડિઝાઇન, પ્રીમિયમ લાઇફસ્ટાઇલ અને તમારા સપનાનું પરફેક્ટ સરનામું — બધું એક જ જગ્યાએ. ❤️

તમારા સપનાના ઘર તરફ એક સુંદર પગલું… 🏠💫

📍 2 & 3 BHK Luxury Residences

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujjunews nis:value=gujjunews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=luxurylifestyle nis:value=luxurylifestyle nis:enabled=true nis:link/>
🙏 જામનગર રેલવે સ્ટેશન પર મોતના મુખમાંથી મુસાફરનો બચાવ: ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતાં સંતુલન બગડતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી ગયેલા 61 વર્ષીય મુસાફરનો RPF કોન્સ્ટેબલ અમિત દહિયાએ સહેજ પણ સમય ગુમાવ્યા વગર સાહસ અને તત્પરતા બતાવી સુરક્ષિત બહાર કાઢ્યો, એક જ ક્ષણમાં લેવાયેલા આ નિર્ણયે 61 વર્ષીય મુસાફરને મોતના મુખમાંથી ખેંચી જિંદગી આપી.

[ jamnagar, jamnagar news, jamnagar railway station, rpf constable, amit dahiya, rpf jawan, passenger rescue, railway safety, train accident, railway news, jamnagar news, jamnagar railway, western railway, rajkot division, passenger saved, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarrailwaystation nis:value=jamnagarrailwaystation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
🚨🚨🚨

[ jamnagar, khambhalia, khambhalia news, gram sabha, movan, viral video, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=khambhalia nis:value=khambhalia nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
🚨 જામનગરમાં વકીલોનો મોટો વિરોધ શરૂ થયો છે! નવા કાયદા અને રેન્ટ એક્ટમાં થયેલા સુધારાના વિરોધમાં જામનગરના વકીલો છેલ્લા 3 દિવસથી કોર્ટની કામગીરીથી દૂર રહ્યા છે. વકીલોનો વિરોધ ખાસ કરીને એ વાતનો છે કે ભાડાને લગતા કેસ હવે રેવન્યુ અધિકારીઓને સોંપવામાં આવશે. વકીલોનું કહેવું છે કે આવા કેસોનો નિર્ણય ન્યાયપાલિકા પાસે જ રહેવો જોઈએ. જો આ નિર્ણયમાં ફેરફાર નહીં થાય, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર કરવાની વકીલોએ ચીમકી આપી છે.

[ jamnagar, jamnagar news, jamnagar vakil, jamnagar lawyer, jamnagar lawyers, jamnagar court, gujarat lawyers, rent act, rent act amendment, legal protest, court protest, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarlawyer nis:value=jamnagarlawyer nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
📢 જામનગરવાસીઓ માટે ખાસ જાહેરાત! 

ઘરમાં પડેલો જૂનો AC, તાંબું-પિત્તળનો સામાન, જૂની વાયરિંગ, સોલાર પેનલ, જનરેટર કે ઇલેક્ટ્રોનિક ભંગાર હવે ફેંકશો નહીં! 💰

💯 યોગ્ય ભાવ • 🚚 ઘરેથી પિકઅપ • 🤝 વિશ્વાસભરી સેવા

📞 સંપર્ક: 9979169578

👉 જૂનો માલ વેચો અને યોગ્ય ભાવ મેળવો!

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=scrap nis:value=scrap nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ewaste nis:value=ewaste nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=oldac nis:value=oldac nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
🚨 જામનગરના લુખ્ખાઓ સુધરી જજો…

[ jamnagar, jamnagar news, jamnagar crime, jamnagar police, jamnagar robbery case, jamnagar crime news, police reconstruction, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarpolice nis:value=jamnagarpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
🙏 તારીખ: 03/09/2026 શનિવાર 

[ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarka nis:value=dwarka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
✨ "મારી બેસ્ટ ફ્રેન્ડના સંગીત છે અને હું તૈયાર ના થાઉં... એવું તો ચાલે જ નહીં!" ✨

વેડિંગ સીઝન હોય કે બેસ્ટ ફ્રેન્ડનું સંગીત, દરેક ફંક્શનમાં તમારો લુક હોવો જોઈએ એકદમ રોયલ અને ક્લાસી! 💃💫

પલ્લવ લઈને આવ્યું છે સુપ્રીમ કલેક્શન—

🌟 Exquisite Silk Zebra Tissue Saree
રીચ અને બારીક હેન્ડવર્ક (Rich Hand Work) ની કારીગરી સાથે, જે તમને આપશે પરફેક્ટ બ્રાઈડલ કે બ્રાઈડ્સમેડ લુક!
તો હવે રાહ શેની જુઓ છો? જો તમે આગામી બ્રાઈડ કે બ્રાઈડ્સમેડ છો, તો આજે જ મુલાકાત લો અને મેળવો તમારો ફેવરિટ વેડિંગ લુક ફક્ત પલ્લવ માંથી! 🛍️✨

📍 અમારા સરનામા:
1️⃣ PALLAV MALL
રણજીત રોડ, બેંક ઓફ બરોડા પાસે, જામનગર
📞 સંપર્ક: 9913700907

2️⃣ PALLAV NX (Women’s)
17/18, સુપરમાર્કેટ, જામનગર
📞 સંપર્ક: 95745 17178

<nis:link nis:type=tag nis:id=pallavmall nis:value=PallavMall nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pallavnx nis:value=PallavNX nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarfashion nis:value=JamnagarFashion nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tissuesilksaree nis:value=TissueSilkSaree nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=handworksaree nis:value=HandworkSaree nis:enabled=true nis:link/> ZebraTissueSilk WeddingCollection SangeetLook BridesmaidLook SareeLovers JamnagarShopping
🇮🇳❤️ જામનગરના સુમરી ભલસાણા ગામના કૌશલ કનાભાઈ રાઠોડે ભારતીય સેનામાં 17 વર્ષની ગૌરવશાળી સેવા પૂર્ણ કરી નિવૃત્તિ બાદ વતન વાપસી કરી. મોઢાણા પાટિયાથી ગામ સુધી ભવ્ય સ્વાગત યાત્રા યોજાઈ, જ્યાં ગ્રામજનો, પરિવારજનો અને સમાજના આગેવાનોએ પુષ્પહારથી તેમનું સન્માન કર્યું. સૈનિકના સન્માનમાં આહિર સમાજની વાડી ખાતે ભોજન સમારંભ પણ યોજાયો. 

[ jamnagar, jamnagar news, sumri bhalsan, kaushal rathod, indian army, army soldier, 17 years service, soldier welcome, army retirement, desh seva, gujarat soldier, soldier honour, jamnagar news, gujarat news, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=indianarmy nis:value=indianarmy nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
🐆 જામનગરના કાલાવડ તાલુકાના માંછરડાં ગામે મોડી રાત્રે વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો વીડિયો સામે આવ્યો છે. 

શિવુભા જાડેજાની વાડી પાસે દેખાયેલો દીપડો સ્થાનિક ખેડૂતના મોબાઇલ કેમેરામાં કેદ થયો હતો. વીડિયો સામે આવતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ છે. ગામના સરપંચે વન વિભાગને જાણ કરી છે.

[ jamnagar, jamnagar news, jamnagar kalavad, mancharda village, leopard, leopard sighting, leopard video, jamnagar leopard, kalavad leopard, gujarat wildlife, forest department, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarkalavad nis:value=jamnagarkalavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
🏥 હોસ્પિટલમાં દોડધામ વગર રહો
🚨રિલેક્સ
  કારણકે, આયુષ છે
 કેશલેસ 

🤝 કાગળની કામગીરીથી લઈને ડિસ્ચાર્જ સુધી ખાસ પ્રતિનિધિ દ્વારા મળશે સંપૂર્ણ સહયોગ

🕐 ઓપીડી ટાઈમ
10:30 AM to 01:00 PM | 05:30 PM to 08:00 PM

📲 આજે જ તમારી અપોઈન્ટમેન્ટ બુક કરાવો
📞 75 72 8888 53
🙏 જામનગરના ગોકુલનગરની મધુવન સોસાયટીમાં છોકરી ઘરમાં એકલી ફસાઈ ગઈ. માતા કપડાં સુકવવા બહાર ગઈ હતી ત્યારે દરવાજો અંદરથી લોક થઈ ગયો. પરિવારજનોની જાણ બાદ ફાયર ટીમે પહોંચી દરવાજો તોડી બાળકીનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું.

[ jamnagar, jamnagar news, gokulnagar, madhuwan society, fire brigade, two year old girl, fire team, rescue operation, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gokulnagarjamnagar nis:value=gokulnagarjamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
🙏 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદી અને સ્વદેશીના સંદેશને યાદ કરી ગાંધી જયંતિના પાવન દિવસે જામનગરના સાંસદ સાથે ભાજપના અનેક કાર્યકરોએ ખાદીની ખરીદી કરી સ્વદેશી પ્રત્યેનો સંકલ્પ વ્યક્ત કર્યો.

[ jamnagar, jamnagar news, gandhi jayanti, poonamben maadam, binaben kothari, khadi, khadi gramodyog, swadeshi, atmanirbhar bharat, local products, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=poonambenmaadam nis:value=poonambenmaadam nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
🚨 જામનગરમાં માતા કપડાં સુકવવા બહાર ગઈને દરવાજો અંદરથી લોક થઈ ગયો...

[ jamnagar, jamnagar news, gokulnagar, madhuwan society, fire brigade, two year old girl, fire team, rescue operation, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gokulnagarjamnagar nis:value=gokulnagarjamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
🎓🇬🇧🌱 જામનગરના અનંત અંબાણી હવે યુકેની ન્યૂકેસલ યુનિવર્સિટીમાં ‘પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ’ તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.

• સસ્ટેનેબિલિટી, ગ્રીન એનર્જી, ઔદ્યોગિક ડીકાર્બોનાઇઝેશન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે તેમના કામને ધ્યાનમાં રાખીને આ નિમણૂક કરવામાં આવી છે. 

• હવે તેઓ વિદ્યાર્થીઓ સાથે ગ્રીન એનર્જી અને સસ્ટેનેબિલિટી અંગે પોતાનો અનુભવ શેર કરશે.

jamnagar, anant ambani, anant ambani jamnagar, newcastle university, professor of practice, sustainability, green energy, vantara, wildlife conservation, green energy jamnagar, reliance industries, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar 

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=anantambani nis:value=anantambani nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
મધુરમ વિલા ની અન્ય જાણકારી માટે આપેલા લિંક પર ક્લિક કરો : : https://linktr.ee/MadhuramVilla

🏡✨ તમારા સપનાના ઘરને આપો નવી શરૂઆત! ✨🏡

🌸 મધુરમ વિલા – ભૂમિ પૂજન 🌸
📅 Dt. 11-10-2026 | રવિવાર
🏡 Sample Villa Ready 

તમારા પોતાના સુંદર અને આધુનિક વિલામાં જીવનની નવી શરૂઆત કરો! ❤️

3 BHK TYPE A :  1871 S.Q.F  અને  2800 BUILUP

3 BHK TYPE B :  1221 S.Q.F અને  2600 BUILUP

🎁 બુકિંગ કરાવનાર માટે ખાસ FREE લાભો:
🔥 ગુજરાત ગેસ લાઇન
⚡ ઇન્વર્ટર
📶 Wi-Fi કનેક્શન
☀️ Heavy 5 KW Solar System
❄️ Centrally Air-Conditioned Bungalow
💡 Designer POP Ceiling & LED Lighting

📍 મધુરમ વિલા, વ્રજભૂમિ ૨ ની બાજુમાં, હાપા માર્કેટિંગ યાર્ડ રોડ,  જામનગર.
📞 97124 20257 | 95126 20257
📲 WhatsApp: 98796 12677

✨ આજે જ બુક કરો અને તમારા સપનાના ઘરની શરૂઆત કરો!

<nis:link nis:type=tag nis:id=madhuramvilla nis:value=MadhuramVilla nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhoomipujan nis:value=BhoomiPujan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=Jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dreamhome nis:value=DreamHome nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=luxuryvilla nis:value=LuxuryVilla nis:enabled=true nis:link/> VillaInJamnagar NewHome SolarHome RealEstate HomeBooking JamnagarRealEstate ગુજરાત મધુરમવિલા
✨ લગ્ન સીઝન અને દિવાળી માટેનું સૌથી શાનદાર કલેક્શન હવે માત્ર પલ્લવ મોલમાં! ✨

જામનગરમાં તમને બીજે ક્યાંય ન મળે એવી ડિઝાઈનર Koti & Ethnic Wear ની વિશાળ વેરાયટી! રોયલ એમ્બ્રોઇડરીથી લઈને ટ્રેન્ડી ડિજિટલ પ્રિન્ટ સુધી — તમારા દરેક ઉત્સવ અને લગ્ન પ્રસંગને બનાવો ખાસ.

આજે જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે મુલાકાત લો! 🛍️✨

📍 PALLAV MALL
રણજીત રોડ, બેંક ઓફ બરોડા (BOB) પાસે, જામનગર
📞 સંપર્ક: 9913700907

👗 લેડિઝ કલેક્શન માટે પધારો:
PALLAV NX (Women’s)
17/18 સુપરમાર્કેટ, જામનગર
📞 95745 17178

<nis:link nis:type=tag nis:id=pallavmall nis:value=PallavMall nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=Jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ethnicwear nis:value=EthnicWear nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mensfashion nis:value=MensFashion nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=diwalilook nis:value=DiwaliLook nis:enabled=true nis:link/> WeddingCollection KotiStyle FestiveFashion JamnagarShopping
🙏 જામનગરમાં ગાંધી જયંતીના અવસરે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ખાદી ગ્રામોદ્યોગ ભવનની મુલાકાત લઈ ખાદીના વસ્ત્રો અને ઉત્પાદનોની ખરીદી કરી. તેમણે ખાદીને આત્મનિર્ભરતા, ગ્રામ્ય સશક્તિકરણ અને સ્વાભિમાનનું પ્રતીક ગણાવી નાગરિકોને વધુમાં વધુ સ્થાનિક ખાદી ઉત્પાદનો ખરીદવા અપીલ કરી. આ પ્રસંગે સ્થાનિક જનપ્રતિનિધિઓ અને અગ્રણીઓએ પણ ખાદીની ખરીદી કરી.

[ jamnagar, jamnagar news, gandhi jayanti, rivaba jadeja, khadi, khadi gramodyog, swadeshi, atmanirbhar bharat, local products, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gandhijayanti nis:value=gandhijayanti nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
🚨 જામનગર શહેર અને જિલ્લામાં પાણીના પ્રશ્નોને લઈને વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ. રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ અધિકારીઓ સાથે પાણીની વ્યવસ્થા અંગે ચર્ચા કરી. નવેમ્બર-ડિસેમ્બર સુધી પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે અને આગામી જૂન સુધી પાણીનું આયોજન સુનિશ્ચિત કરાયું છે. સૌની યોજના ઉપરાંત રંગમતી, ઊંડ અને ઘી ડેમના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને બિનજરૂરી વેડફાટ ટાળવા અપીલ કરવામાં આવી.

(Jamnagar: A review meeting was held in Jamnagar to discuss drinking water and irrigation issues. State Minister Rivaba Jadeja and MLA Divyesh Akbari discussed the city’s water supply with officials. Adequate drinking water is available through November-December, while planning has been ensured up to June. Water from the SAUNI Yojana, Rangmati, Und and Ghee dams will also be managed as needed. Citizens were urged to use water carefully and avoid unnecessary wastage.)

jamnagar, jamnagar news, jamnagar water, jamnagar water crisis, jamnagar water supply, jamnagar city, jamnagar updates, rivaba jadeja, jamnagar municipal corporation, sauni yojana, irrigation, drinking water, gujarat news, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarwatercrisis nis:value=jamnagarwatercrisis nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rivabajadeja nis:value=rivabajadeja nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
🦁 જામનગરમાં ‘નેચર લેન્સ સોસાયટી’ દ્વારા ત્રણ દિવસીય ‘વાઇલ્ડ આઈઝ’ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું. જેમાં 23 જેટલા ફોટોગ્રાફર્સે ભાગ લીધો, જેમાં 12 વર્ષના બાળકથી લઈને 67 વર્ષના સિનિયર સિટીઝન સુધીના ફોટોગ્રાફર્સ જોડાયા. ખીજડિયાથી લઈને દક્ષિણ આફ્રિકા સુધીના વન્યજીવન અને જામનગરની મરીન લાઈફના સુંદર ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરાયા. બાળકો અને યુવાનોને મોબાઈલની દુનિયાથી બહાર લાવી પ્રકૃતિ, પક્ષીઓ અને ફોટોગ્રાફી તરફ પ્રેરિત કરવા સાથે પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો. ખાસ વાત એ છે કે તમામ ફોટોગ્રાફર્સે સ્વખર્ચે અને કોઈ સ્પોન્સરશિપ વિના આ પ્રદર્શન યોજ્યું છે, જે આશરે 7 વર્ષ બાદ ફરી યોજાયું છે.

[ jamnagar, jamnagar news, wildlife photography, wild eyes, nature lens society, wildlife exhibition, bird photography, marine life, khijadiya, marine national park, bird sanctuary, nature photography, bird watching, wildlife conservation, environmental awareness, jamnagar wildlife, photography exhibition, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=wildlifephotography nis:value=wildlifephotography nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
🇮🇳 જામનગરમાં ગાંધી જયંતિ નિમિત્તે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવ્ય રેલી યોજાઈ. રાજ્યમંત્રી રિવાબા જાડેજા સહિત એનસીસી કેડેટ્સ, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા. રેલી દ્વારા યુવાધનને નશાથી દૂર રહેવા અને પરિવાર-સમાજને નશામુક્ત રાખવા જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. આ સાથે મહાત્મા ગાંધીજીને સૂતરની આંટી અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવાઈ.

[ jamnagar, jamnagar news, gandhi jayanti, drug free india, nasha mukt bharat, rivaba jadeja, jamnagar rally, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates,  jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gandhijayanti nis:value=gandhijayanti nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>
🙏 તારીખ: 02/09/2026 ગુરુવાર 

[ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarka nis:value=dwarka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ilovejamnagar nis:value=ilovejamnagar nis:enabled=true nis:link/>