🔱 શ્રાવણ માસ દરમિયાન ભોળેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં પદયાત્રીઓ જતા હોવાથી અકસ્માત નિવારવા જામનગર હોમગાર્ડઝ દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી. હોમગાર્ડઝે 700થી વધુ પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યા, જેથી રાત્રિના સમયે વાહનચાલકોને પદયાત્રીઓ સરળતાથી દેખાઈ શકે અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાય.
[ jamnagar, jamnagar news, home guards, shravan month, bholeshwar mahadev, pilgrims, accident prevention, radium reflectors, pedestrian safety, religious pilgrimage, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Aug 17, 2026