ગાંધીજીએ કહ્યું હતું કે, “સ્વરાજ (સ્વતંત્રતા) કરતાં સ્વચ્છતા વધુ મહત્વની છે.” તેમના મતે જો કોઈ સમાજ સ્વચ્છ ન હોય, તો તે સાચી સ્વતંત્રતા ભોગવવાને લાયક નથી. તેઓ માનતા હતા કે દરેક વ્યક્તિએ પોતાના ઘરની સાથે-સાથે જાહેર રસ્તાઓ અને શેરીઓ પણ સ્વચ્છ રાખવા જોઈએ. સફાઈ કામ માત્ર કોઈ એક જ્ઞાતિ કે વર્ગનું નથી, પણ દરેક નાગરિકની નૈતિક ફરજ છે... ગાંધી જયંતિ નિમિતે ખુબ ખુબ શુભકામનાઓ#gandhijayanti #dahod #congress #rahulgandhi #smartcitydahod
Dohad, Dahod | Oct 2, 2026