સુરત-શહેરના ઉધના વિસ્તાર ની ઘટના.
ઉધના વિસ્તારમાં બે પ્રેમી પંખીડા નો આપધાત.
બે દિવસ પહેલા જ સુરત આવેલા ભાગીને.
ઝાડ સાથે બંને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.
પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
આપધાત કરવા પાછળ નું કારણ શું તે દિશામાં તપાસ શરૂ કરી.
મજૂરી કામ કરી ગુજરાન ચાલવતા હતા.