ઊન પાટિયામાં નવજાત બાળક મળી આવતાં ચકચાર
દરબાર નગર પાસે નવજાત બાળકને મૂકી મહિલા ફરાર
ગુજરાત હાર્ડવેર પાછળ નવજાત શિશુ મળી આવ્યું
રમતા બાળકો વચ્ચે નવજાત બાળકને મૂકી મહિલા ચાલી ગઈ
પોલીસને જાણ કરાતા નવજાત શિશુનો કબજો લીધો
ઊન પાટિયા પોલીસે નવજાત બાળક મામલે તપાસ શરૂ કરી