Public App Logo
Surat News: RTOમાં VIP નંબરની હરાજી! 17 ઑગસ્ટથી E-Auction શરૂ સુરત RTO દ્વારા મનપસંદ અને ફેન્સી વાહન નંબર માટે E-Auctionની જાહેરાત કરવામાં આવી છે. 📅 Registration: 17 ઑગસ્ટ 2026 સાંજે 4 વાગ્યાથી 19 ઑગસ્ટ 2026 બપોરે 3:59:59 વાગ્યા સુધી 📅 E-Auction: 19 ઑગસ્ટ 2026 સાંજે 4 વાગ્યાથી 21 ઑગસ્ટ 2026 સાંજે 4 વાગ્યા સુધી નોટિસ મુજબ Golden Number માટે ₹8,000, Silver Number માટે ₹3,500 અને અન્ય નંબરો માટે ₹2,000 ફી નક્કી કરવામાં આવી છે. મનપસંદ નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો ઓનલાઈન E-Auction પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. #suratrto #fancynumber #vipnumber #eauction #vehicleauction #suratnews #surat #rto #fancyregistration #gujaratrto #gujaratinews #gujaratnews #suratbreaking - Udhna News