Union Minister C.R. Patil criticised the Congress, alleging that the opposition did not support strict legislation against paper leaks and did not allow Parliament to function properly. He also accused the opposition of delaying important legislation aimed at protecting the country’s economy and said that the repeated disruptions resulted in the entire session being affected, despite significant public expenditure on it.
केंद्रीय मंत्री सी.आर. पाटील ने कांग्रेस पर जमकर निशाना साधा। उन्होंने आरोप लगाया कि पेपर लीक के मुद्दे पर सख्त कानून के लिए कांग्रेस ने समर्थन नहीं किया। उन्होंने संसद में विपक्ष के हंगामे और महत्वपूर्ण विधेयकों पर चर्चा नहीं होने को लेकर भी सवाल उठाए। पाटील ने कहा कि विपक्ष के विरोध के कारण पूरा सत्र प्रभावित हुआ और इस दौरान करोड़ों रुपये का खर्च हुआ।
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. પાટીલે આક્ષેપ કર્યો કે પેપરલીકના મુદ્દે કડક કાયદા માટે કોંગ્રેસે સમર્થન આપ્યું નથી. તેમણે વિપક્ષ પર સંસદનું સત્ર ખોરવવાનો અને મહત્વના બિલો પર ચર્ચા ન થવા દેવાનો પણ આરોપ લગાવ્યો. પાટીલે કહ્યું કે વિપક્ષના હોબાળાના કારણે આખું સત્ર ખોરવાયું અને સત્ર દરમિય�