A private school bus met with an accident on Ramnagar Road in Rander, Surat, reportedly hitting several vehicles and causing chaos. Following the incident, a van driver allegedly assaulted the bus driver. Videos of the accident have surfaced, while the incident also led to temporary traffic congestion in the area.
सूरत के रांदेर रामनगर रोड पर निजी स्कूल बस का हादसा हुआ। बस ने कई वाहनों को टक्कर मार दी, जिससे मौके पर अफरा-तफरी मच गई। हादसे के बाद वैन चालक द्वारा बस चालक के साथ मारपीट किए जाने की बात सामने आई है। घटना के वीडियो भी सामने आए हैं और कुछ समय के लिए ट्रैफिक जाम की स्थिति बनी रही।
સુરતના રાંદેર રામનગર રોડ પર ખાનગી સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો હતો. બસે કેટલાક વાહનોને અડફેટે લેતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ વાન ચાલકે બસ ચાલક સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતના વીડિયો પણ સામે આવ્યા છે, જ્યારે ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
[Surat, Rander, Ramnagar Road, School Bus Accident, Private School Bus, Road Accident, Traffic Jam, Surat News, Gujarat News, Breaking News]