Public App Logo
🔸ગુજરાત સાયન્સ સિટી ખાતે 21 થી 23 ઓગસ્ટ દરમિયાન ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’નું ભવ્ય આયોજન 🔸‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ નિમિત્તે ઇસરો અને GSEMના સહયોગથી અમદાવાદમાં 20,000થી વધુ મુલાકાતીઓ મેળવશે અંતરિક્ષ વિજ્ઞાનનો જીવંત અનુભવ 🔸ચંદ્રયાન-3 મિશનની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણીમાં સહભાગી બનવા વિજ્ઞાનપ્રેમીઓ અને નાગરિકોને આહ્વાન #SpaceFestival2026 #SpaceFestival #ScienceCity #GujaratScienceCity #ISRO GSEM NationalSpaceDay - Ahmadabad City News