Public App Logo
Profile Picture

CRIME KING NEWS

@usr15877596
469Followers
0Following
વડિયાના અરજણસુખ-તોરી વચ્ચે સિંહનો આતંક? રાતથી સવાર સુધી હુમલાની 3 ઘટના, 3 ઇજાગ્રસ્ત

<nis:link nis:type=tag nis:id=lions nis:value=lions nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
ગુજરાત હાઇકોર્ટે 38 આરોપીઓની ફાંસી યથાવત રાખી હતી, હવે આરોપીએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, 38 આરોપી પૈકી બરેલવીને ફાંસીની સજા સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે

<nis:link nis:type=tag nis:id=ahmedabadblastcase nis:value=AhmedabadBlastCase nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=supremecourt nis:value=SupremeCourt nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarathighcourt nis:value=GujaratHighCourt nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/>
🔸પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

<nis:link nis:type=tag nis:id=pmmodi nis:value=pmmodi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gandhijayanthi nis:value=gandhijayanthi nis:enabled=true nis:link/>
કચ્છ સહિત અનેક રાજ્યોમાં રાત્રિ ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ‘ચડ્ડી ગેંગ’ ઝડપાઈ, 5 આરોપી પોલીસના સકંજામાં

<nis:link nis:type=tag nis:id=crimekingnews nis:value=crimekingnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crime nis:value=crime nis:enabled=true nis:link/>
માંડવીના આઝાદ ચોક ખાતે માંડવી પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

<nis:link nis:type=tag nis:id=mandvi nis:value=mandvi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cybercrime nis:value=cybercrime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratpolice nis:value=gujaratpolice nis:enabled=true nis:link/>
UPSC શતાબ્દી સમારોહમાં PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવી

<nis:link nis:type=tag nis:id=upsc nis:value=upsc nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=narendramodi nis:value=narendramodi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
સ્મિત મચ્છરને ગુજરાત સરકાર આપશે વિશિષ્ટ સન્માન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં ગંભીર હુમલા છતાં 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવી છે. CMએ જણાવ્યું કે સમગ્ર ગુજરાત અને દેશને તેમના સાહસ પર ગર્વ છે.

<nis:link nis:type=tag nis:id=captainsmitmachchhar nis:value=CaptainSmitMachchhar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhupendrapatel nis:value=BhupendraPatel nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratgarimaaward nis:value=GujaratGarimaAward nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=Gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=flydubai nis:value=Flydubai nis:enabled=true nis:link/>
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3ની તીવ્રતાનો ભૂકંપ, સવારે 6:59 વાગ્યે અનુભવાયા આંચકા

<nis:link nis:type=tag nis:id=afghanistan nis:value=afghanistan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=earthquake nis:value=earthquake nis:enabled=true nis:link/>  <nis:link nis:type=tag nis:id=afghanistanearthquake nis:value=afghanistanearthquake nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ncs nis:value=ncs nis:enabled=true nis:link/>
ભારતે પહેલીવાર 400 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો:કેપ્ટન ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી, નોટઆઉટ 223 રન ફટકાર્યા, રોહિતની 35મી સદી; WI સામે સિરીઝ જીતી

<nis:link nis:type=tag nis:id=shubmangillfans nis:value=shubmangillfans nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gill nis:value=gill nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=teamindia nis:value=teamindia nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cricket nis:value=cricket nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=indvswi nis:value=indvswi nis:enabled=true nis:link/>
ATS અમદાવાદ કનેક્શન સાથે ₹3,000 કરોડના ડ્રગ્સનો પર્દાફાશ, 5 પાકિસ્તાની ઝડપાયા
મુંદરા પોર્ટના વેસ્ટ ગેટ પર અકસ્માત બાદ બબાલ:
શ્રમિકોનો પથ્થરમારો, અફરાતફરી

<nis:link nis:type=tag nis:id=mundar nis:value=mundar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=adani nis:value=adani nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/>
મુંદરા પોર્ટના વેસ્ટ ગેટ પર અકસ્માત બાદ બબાલ:
શ્રમિકોનો પથ્થરમારો, અફરાતફરી

ગઈકાલે શ્રમિકના અકસ્માત બાદ આજે રોષ ભભૂક્યો; પથ્થરમારાથી વાહનચાલકોમાં ફફડાટ, લોકો વાહનો મૂકીને દોડ્યા

મુંદરા પોર્ટના વેસ્ટ ગેટ પર ગઈકાલે અકસ્માત થયા બાદ આજે પરિસ્થિતિ તંગ બની હતી. શ્રમિકોના રોષ વચ્ચે પથ્થરમારાની ઘટના બનતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પથ્થરમારાની ઘટનાથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો અને કેટલાક લોકો પોતાના વાહનો સ્થળ પર જ મૂકીને સલામત સ્થળે દોડી ગયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે તણાવ જોવા મળ્યો હતો.
મુન્દ્રામાં કર્મચારીઓના 12 દિવસથી શાંતિપૂર્ણ ધરણાં, ગજુભા જાડેજાએ આપ્યું સમર્થન

<nis:link nis:type=tag nis:id=adani nis:value=adani nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mundra nis:value=mundra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/>
મુન્દ્રામાં કર્મચારીઓના ધરણાંના 7મા દિવસે કોંગ્રેસ અગ્રણીઓની મુલાકાત
મુન્દ્રા ખાતે કર્મચારીઓ દ્વારા અયોગ્ય બદલી અને કામના વધતા બોજ સહિતના પ્રશ્નોને લઈને ચાલી રહેલા શાંતિપૂર્ણ ધરણાંના 7મા દિવસે રાજકીય અને સામાજિક આગેવાનોએ સ્થળ પર પહોંચીને કર્મચારીઓ સાથે મુલાકાત કરી.
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ, મહામંત્રી અર્જણભાઈ ખટારિયા, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ સુલતાનસિંહ જાડેજા, માજી સરપંચ જોરૂભા ચૌહાણ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નાનજીભાઈ મહેશ્વરી, મુન્દ્રા કોંગ્રેસ અગ્રણી ગોપાલ ગઢવી સહિતના આગેવાનોએ કર્મચારીઓની રજૂઆતો સાંભળી હતી.
આગેવાનોએ કર્મચારીઓના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે બનતા તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. સાથે જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા ધરણાંને સમર્થન આપી કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

<nis:link nis:type=tag nis:id=mundra nis:value=mundra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=adni nis:value=adni nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=congress nis:value=congress nis:enabled=true nis:link/>
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે: અમિત ચાવડાએ કહ્યું- હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ, બાપુએ પણ કહ્યું- હા સાચી વાત

<nis:link nis:type=tag nis:id=gujrati nis:value=gujrati nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=congress nis:value=congress nis:enabled=true nis:link/>
અમદાવાદમાં જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, અમિત ચાવડાની આગેવાનીમાં રેલી 

<nis:link nis:type=tag nis:id=congress nis:value=congress nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
CECના રાજીનામાની માંગને લઈને કોંગ્રેસ નેતા અરવિંદસિંહ જાડેજાની પ્રતિક્રિયા

<nis:link nis:type=tag nis:id=cec nis:value=cec nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=congress nis:value=congress nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=mandv nis:value=mandv nis:enabled=true nis:link/> મસ્કા ગામે ૧૧ હજાર ચો.મી. સરકારી જમીન પરથી દબાણ દૂર કરાયું

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
કચ્છના મોટી વિરાણી રામ મંદિરના મહંત સંત શાંતિદાસજી મહારાજને ગંગાજીમાં જળસમાધી

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rammandir nis:value=rammandir nis:enabled=true nis:link/>
માંડવીમાં નારાયણ સ્વામીની ૨૬મી નિર્વાણતિથિ પ્રસંગે નારાયણ બાપુને યાદ કરાયા

<nis:link nis:type=tag nis:id=mandvi nis:value=mandvi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/>
રાપરમાં જાહેર રોડ પર બાઈક રાખી રોફ જમાવવો પડ્યો ભારે, 2 યુવકો ઝડપાયા

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crime nis:value=crime nis:enabled=true nis:link/>
વડોદરામાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસનો હલ્લાબોલ: કાળા કપડાં સાથે ભગતસિંહની તસવીરો લઈ કાર્યકરો રસ્તા પર

<nis:link nis:type=tag nis:id=congress nis:value=congress nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
ભુજ ખાતે ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગના સહયોગથી કચ્છ જિલ્લામાં દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક કૃત્રિમ હાથ/પગ ફિટમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhuj nis:value=bhuj nis:enabled=true nis:link/>
ભુજ ખાતે ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગના સહયોગથી કચ્છ જિલ્લામાં દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક કૃત્રિમ હાથ/પગ ફિટમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhuj nis:value=bhuj nis:enabled=true nis:link/>
અદાણી પાવર મુંદરા કર્મચારીઓની નોકરીની સુરક્ષાની માંગ

<nis:link nis:type=tag nis:id=adani nis:value=adani nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mundra nis:value=mundra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/>