A f*ire broke out at Westfield Complex on Ghoddod Road in Surat after an AC unit at a ground-floor shop reportedly exploded following a short circuit. The incident triggered panic among people inside the complex. After receiving the information, the fire department immediately reached the spot and brought the fire under control.
सूरत के घोड़दौड़ रोड स्थित वेस्टफील्ड कॉम्प्लेक्स में आ*ग की घटना सामने आई। ग्राउंड फ्लोर की एक दुकान में शॉर्ट सर्किट के बाद AC में ब्लास्ट होने से आग लग गई, जिससे कॉम्प्लेक्स में अफरा-तफरी मच गई। घटना की जानकारी मिलते ही फायर विभाग मौके पर पहुंचा और आग पर काबू पा लिया।
સુરતના ઘોડદોડ રોડ પર આવેલા વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં આ*ગની ઘટના સામે આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં ACમાં શોર્ટ સર્કિટ બાદ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ACમાં બ્લાસ્ટ થતાં કોમ્પ્લેક્સમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
[Surat, Ghoddod Road, Westfield Complex, AC Blast, Short Circuit, Fire Incident, Fire Department, Surat Fire, Surat News, Gujarat News, Breaking News]
Udhna, Surat | Aug 15, 2026