Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
usr675222154
સુરતના ડીંડોલી વિસ્તારમાં “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ પોલીસની કાર્યવાહી, ભેસ્તાન આવાસમાંથી 0.454 કિલો ગાંજો ઝડપાયો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹37,350નો મુદ્દામાલ જપ્ત કર્યો.
Udhna, Surat
| Oct 3, 2026
MORE NEWS
સુરતમાં AAPને મોટો ઝટકો! શહેર મહામંત્રી મઝહર સૈયદે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું 'સેક્યુલર વિચારધારા'ના નારા સાથે AAPમાં જોડાયેલા મઝહર સૈયદે છોડ્યો પક્ષ સમાજના ગંભીર મુદ્દે પાર્ટીનો સાથ ન મળતાં રાજીનામું આપ્યાનો દાવો સુરત AAP સંગઠનમાં રાજીનામાથી રાજકીય ગરમાવો ગુજરાતમાં AAP માટે મોટો સંગઠનાત્મક ઝટકો.
Udhna, Surat | Oct 3, 2026
સુરત | સચિનમાં આવેલી A to Z હોસ્પિટલની ઉપર છઠ્ઠા માળે લાગી આગ છઠ્ઠા માળે રેસિડેન્શિયલમાં AC માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન ફાયર બ્રિગેડની 10 થી 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી બિલ્ડિંગના એલિવેશનના કારણે ફાયર વિભાગને પાણીનો મારો ચલાવવામાં પડી મુશ્કેલી, બૂમ બાઉઝરનો લેવાયો સહારો ફાયર ઓફિસરનું નિવેદન: એલિવેશન હટાવવા બાબતે અગાઉ પણ જાણ કરવામાં આવી હતી #krantisamaynews #krantisamay #surat #sachin
Udhna, Surat | Oct 3, 2026
સુરત | ઉધના પોલીસની મોટી કાર્યવાહી ઉધના વિસ્તારમાંથી 6.024 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો ઝડપાયેલા ગાંજાની કિંમત આશરે ₹3,01,200 હોવાનું પોલીસની માહિતી ઉધના સર્વેલન્સ ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો પ્રભુનગર વિસ્તારમાં સ્કૂલ બેગમાં માદક પદાર્થ લઈ જતો હોવાની બાતમી મળી હતી પોલીસે મોહન ઉર્ફે ચીકુ ભીમરાવ સાતપુતે નામના 23 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો આરોપી પાસેથી ગાંજા ઉપરાંત મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ કબજે કરાયો એક મોબાઇલ ફોનની કિંમત આશરે ₹5,000 સ્કૂલ બેગ અને પ્લાસ્ટિકની થેલીઓ પણ કબજે કરાઈ કુલ ₹3,06,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો ગાંજાનો જથ્થો આપનાર અને મંગાવનાર બે શખ્સો વોન્ટેડ જાહેર ગાંજાનો જથ્થો આપનાર બ્રહ્મા ઉર્ફે ધીરજ પંડિતની શોધખોળ શરૂ ગાંજાનો જથ્થો મંગાવનાર ભાગવત નામના શખ્સને ઝડપી પાડવા તપાસ ઉધના પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી #krantisamaynews #krantisamay #surat #gujarat
Udhna, Surat | Oct 3, 2026
સુરતના સચિન વિસ્તારમાં A ટુ Z હોસ્પિટલ ઉપરના મકાનમાં ભીષણ આગ આગની જ્વાળાઓ દેખાતા આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ માહિતી મળતાં ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ સચિન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આગનું કારણ અને જાનહાનિ અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી નહીં.! #surat #police #explorepage✨ #instagram
Udhna, Surat | Oct 3, 2026
સુરતના સચિનમાં A ટુ Z હોસ્પિટલ ઉપરના મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગનું કારણ અને જાનહાનિ અંગે હાલ તપાસ ચાલી રહી છે.
Udhna, Surat | Oct 3, 2026
રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી રોકડ અને દાગીનાની ચોરી કરતી ગેંગને એલસીબી ઝોન 3એ ઝડપ્યો રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓની નજર ચુકવી રોકડ અને દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના રીઢાઓને એલસીબી ઝોન 3ની ટીમે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.. . . . . . . . . #rickshaw #chori #lcbzone3 #police #arrest #surat #ssknews
Udhna, Surat | Oct 3, 2026
સુરત ક્રાઈમ બ્રાન્ચએ સગરામપુરામાં એમડી ડ્રગ્સ સાથે બે પેડલરને ઝડપી પાડ્યા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સગરામપુરા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે બે પેડલરોને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.. . . . . . . . . #sagrampura #crimebranch #drugs #illegal #md #surat #ssknews
Udhna, Surat | Oct 3, 2026
સુરત મનપાની સંકલન બેઠકમાં રોડ-રસ્તા, ડ્રેનેજ સહિતના પ્રશ્નો પર ચર્ચા, મનુભાઈ પટેલે રજૂઆતો કરી સુરત મહાનગર પાલિકાની સંકલન બેઠકમાં શહેરના રોડ-રસ્તા, ડ્રેનેજ સહિતના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધના વિસ્તારમાં આવેલી આંગણવાડીઓના સમારકામથી લઈને ડાઈંગ મિલોના કેમિકલયુક્ત પાણીના મુદ્દે રજૂઆત કરી હતી. ખાસ કરીને તપેલા ડાઈંગના સીલ ખોલી નાખવાના મુદ્દે ધારાસભ્યએ કડક કાર્યવાહીની માંગ કરી હતી. . . . . . . . . . #smc #manpa #sankalan #meeting #manubhaipatel #dyingmill #chemical #dirty #water #surat #ssknews
Udhna, Surat | Oct 3, 2026