સુરત ક્રાઈમ બ્રાન્ચએ સગરામપુરામાં એમડી ડ્રગ્સ સાથે બે પેડલરને ઝડપી પાડ્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સગરામપુરા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે બે પેડલરોને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી..
.
.
.
.
.
.
.
.
#sagrampura #crimebranch #drugs #illegal #md #surat #ssknews