Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

દાહોદના કાળી ડેમમાં લાઈફ જેકેટ વિના બોટિંગ,સુરક્ષાને લઈને સવાલો દાહોદ નજીક આવેલા કાળી ડેમ ખાતે બોટિંગનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે. પરંતુ અહીં બોટિંગ દરમિયાન કેટલાક લોકો લાઈફ જેકેટ વિના જ બોટિંગ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે પ્રવાસીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. બોટિંગ દરમિયાન અચાનક કોઈ દુર્ઘટના સર્જાય તો પાણીમાં ડૂબી જવાની શક્યતા રહે છે. ખાસ કરીને બાળકો અને તરવાનું ન આવડતા લોકો માટે લાઈફ જેકેટ વિના બોટિંગ કરવું જોખમી બની શકે છે. ત્યારે સવાલ એ છે કે બોટિંગ કરાવતા સંચાલકો દ્વારા તમામ મુસાફરોને ફરજિયાત લાઈફ જેકેટ આપવામાં આવે છે કે નહીં? તેમજ સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે કેમ? સ્થાનિક તંત્ર અને સંબંધિત જવાબદાર અધિકારીઓ દ્વારા કાળી ડેમ ખાતે બોટિંગની વ્યવસ્થા અને સુરક્ષા નિયમોની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને લાઈફ જેકેટ વિના બોટિંગ અટકાવી પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત �

Dohad, Dahod | Aug 16, 2026

MORE NEWS

દાહોદ જિલ્લાના ઝાલોદ સોસાયટીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તાથી પૈસા વડે જુગાર રમી રહેલા ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડી રૂપીયા ૧૫,૫૪૦ની રોકડ રકમ સાથે બે મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા ૨૫,૫૪૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાં હોવાનું જાણવા મળે છે.

ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તારીખ ૧૫મી ઓગષ્ટના રોજ ઝાલોદ નગરમાં આવેલ શ્યામ વિહાર સોસાયટીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલા વિક્રમભાઈ સરદારભાઈ પારગી, વિરેદ્રભાઈ રમેશભાઈ આમલીયાર, દિનેશભાઈ વિરસીંગભાઈ વસૈયા અને હીમ્મતભાઈ ઉદેસીંગભાઈ વસૈયાને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૨૫,૫૪૦ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા ૨૫,૫૪૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે ઝાલોદ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ સોસાયટીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તાથી પૈસા વડે જુગાર રમી રહેલા ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડી રૂપીયા ૧૫,૫૪૦ની રોકડ રકમ સાથે બે મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા ૨૫,૫૪૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાં હોવાનું જાણવા મળે છે. ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તારીખ ૧૫મી ઓગષ્ટના રોજ ઝાલોદ નગરમાં આવેલ શ્યામ વિહાર સોસાયટીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલા વિક્રમભાઈ સરદારભાઈ પારગી, વિરેદ્રભાઈ રમેશભાઈ આમલીયાર, દિનેશભાઈ વિરસીંગભાઈ વસૈયા અને હીમ્મતભાઈ ઉદેસીંગભાઈ વસૈયાને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૨૫,૫૪૦ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા ૨૫,૫૪૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે ઝાલોદ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dohad, Dahod | Aug 16, 2026

કતવારા પોલીસે ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતા અફીણના જીંડવા ઝડપી પાડયા

પેટ્રોલીંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી 

પોલીસને જોઈ ગાડી ચાલક ગાડી ઉભી નહીં રાખી ભાગતા પોલીસ દ્વારા કરાયો પીછો 

ઈન્દોર અમદાવાદ હાઈવે પર પોલીસે અંદાજે 20 કિલોમીટર સુધી ગાડીનો પીછો કર્યો

પોલીસને જોઈ કઠલા મુકામે થી ફરાર થઈ સ્કોર્પીયો ગાડીનો ચાલક રામપુરા ગામે નજીક બેરીકેટને ટક્કર મારતાં ગાડીનુ ટાયર ફાટયું 

ગાડી ચાલક ગાડી છોડી થયા ફરાર 

પોલીસે ગાડીની તપાસ કરાતા ગાડીમાંથી કુલ 64,62,450 રૂપિયાના અફીણના જીંડવા મળી આવ્યા 

પોલીસે ગાડી મળી કુલ 74,62,450 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

કતવારા પોલીસે ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતા અફીણના જીંડવા ઝડપી પાડયા પેટ્રોલીંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી પોલીસને જોઈ ગાડી ચાલક ગાડી ઉભી નહીં રાખી ભાગતા પોલીસ દ્વારા કરાયો પીછો ઈન્દોર અમદાવાદ હાઈવે પર પોલીસે અંદાજે 20 કિલોમીટર સુધી ગાડીનો પીછો કર્યો પોલીસને જોઈ કઠલા મુકામે થી ફરાર થઈ સ્કોર્પીયો ગાડીનો ચાલક રામપુરા ગામે નજીક બેરીકેટને ટક્કર મારતાં ગાડીનુ ટાયર ફાટયું ગાડી ચાલક ગાડી છોડી થયા ફરાર પોલીસે ગાડીની તપાસ કરાતા ગાડીમાંથી કુલ 64,62,450 રૂપિયાના અફીણના જીંડવા મળી આવ્યા પોલીસે ગાડી મળી કુલ 74,62,450 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Dohad, Dahod | Aug 16, 2026

શ્રાવણ માસ નિમિત્તે દાહોદમાં ભવ્ય કાવડ યાત્રા: બસ સ્ટેશન ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા કરાયું ભાવુક સ્વાગત

શ્રાવણ માસ નિમિત્તે દાહોદમાં ભવ્ય કાવડ યાત્રા: બસ સ્ટેશન ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા કરાયું ભાવુક સ્વાગત

Dohad, Dahod | Aug 16, 2026

​🙏 ગણપતિ બાપ્પા મોર્યા! 🙏
​આ ગણેશ ચતુર્થી પર તમારા ઘરે બનાવો એકદમ આકર્ષક અને મજબૂત ગણેશ પંડાલ! ✨

​ન્યૂ તાજ પાઇપ એન્ડ સેનિટરી સ્ટોર તમારા માટે લાવ્યા છે એક ખાસ ઓફર:

અમારી પાસેથી પંડાલનો સામાન ખરીદવા પર ફિટિંગ (બનાવી આપવાની સર્વિસ) તદ્દન ફ્રી! 😍

(નોંધ: તમારે માત્ર સામાનના જ પૈસા આપવાના રહેશે, પંડાલ બનાવી આપવાની મજૂરી અમારી તરફથી બિલકુલ મફત છે!)

🔹 મજબૂત અને ટકાઉ (લાંબા સમય સુધી ચાલે તેવા)
🔹 કાટમુક્ત અને ઇકો-ફ્રેન્ડલી ડેકોરેશન માટે ઉત્તમ
🔹 અલગ અલગ સાઈઝમાં ઉપલબ્ધ (1/2", 3/4", 1") - 45° એલ્બો, 3 વે એલ્બો અને 4 વે એલ્બો સાથે!

​બાપ્પાના સ્વાગત માટે આજે જ મજબૂત ડેકોરેશનની તૈયારી કરો! 🌺
​વધુ માહિતી અને ઓર્ડર માટે સંપર્ક કરો:

📞 +91 7047777002
📍 સરનામું: દાહોદ ગોદી રોડ, અલ અમીર એપાર્ટમેન્ટ, બારોટ ચાલ પાસે, SBI ATM ની બાજુમાં.

​આજે જ મુલાકાત લો!

​🙏 ગણપતિ બાપ્પા મોર્યા! 🙏 ​આ ગણેશ ચતુર્થી પર તમારા ઘરે બનાવો એકદમ આકર્ષક અને મજબૂત ગણેશ પંડાલ! ✨ ​ન્યૂ તાજ પાઇપ એન્ડ સેનિટરી સ્ટોર તમારા માટે લાવ્યા છે એક ખાસ ઓફર: અમારી પાસેથી પંડાલનો સામાન ખરીદવા પર ફિટિંગ (બનાવી આપવાની સર્વિસ) તદ્દન ફ્રી! 😍 (નોંધ: તમારે માત્ર સામાનના જ પૈસા આપવાના રહેશે, પંડાલ બનાવી આપવાની મજૂરી અમારી તરફથી બિલકુલ મફત છે!) 🔹 મજબૂત અને ટકાઉ (લાંબા સમય સુધી ચાલે તેવા) 🔹 કાટમુક્ત અને ઇકો-ફ્રેન્ડલી ડેકોરેશન માટે ઉત્તમ 🔹 અલગ અલગ સાઈઝમાં ઉપલબ્ધ (1/2", 3/4", 1") - 45° એલ્બો, 3 વે એલ્બો અને 4 વે એલ્બો સાથે! ​બાપ્પાના સ્વાગત માટે આજે જ મજબૂત ડેકોરેશનની તૈયારી કરો! 🌺 ​વધુ માહિતી અને ઓર્ડર માટે સંપર્ક કરો: 📞 +91 7047777002 📍 સરનામું: દાહોદ ગોદી રોડ, અલ અમીર એપાર્ટમેન્ટ, બારોટ ચાલ પાસે, SBI ATM ની બાજુમાં. ​આજે જ મુલાકાત લો!

Dohad, Dahod | Aug 16, 2026