ઓડિશાથી ગુજરાતમાં ટ્રેન મારફતે ગાંજો ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-1 પરથી બે મહિલા ઝડપાઈ
બંને પાસેથી 29.965 કિલો ગાંજો, કિંમત અંદાજે ₹15 લાખ
પુરી-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસના AC કોચમાં મુસાફરી કરતી હતી
SOG, LCB અને રેલવે પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સફળતા
શંકાસ્પદ હિલચાલ જણાતા પ્લેટફોર્મ પર જ બંનેને ઝડપી લેવાઈ
પોલીસે ગાંજાના જથ્થા સાથે વધુ તપાસ હાથ ધરી
#krantisamaynews #krantisamay #surat #odisha #gujarat
Udhna, Surat | Aug 14, 2026