Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Nsui
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
publicupdategj05
સુરતમાં બાળકીને દડો અડતા 9 વર્ષના બાળકને માર માર્યાનો આક્ષેપ, અલથાણ પોલીસમાં ફરિયાદ.! #surat #police #explorepage✨ #instagram #suratnews
Udhna, Surat
| Oct 6, 2026
#surat
#police
#explorepage✨
#instagram
#suratnews
MORE NEWS
કતારગામ હાથી મંદિર રોડ પર સામસામે પથ્થરમારાની ઘટના નો મામલો કતારગામ પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ પોલીસ પકડમાં આવતા જ આરોપીઓની શાન ઠેકાણે પડી જાહેરમાં મારામારી અને પથ્થરમારા ની ઘટના બાદ આરોપીઓને થયું કાયદાનું ભાન પોલીસે ઘટના સ્થળે લઇ જઇ કરાવ્યું રી કંટ્રક્શન પોલીસ પકડમાં આવેલ આરોપીઓએ ભૂલ સ્વીકારી હવે પછી કાયદો હાથમાં નહીં લે તેમ બે હાથ જોડી માંગી માફી
Udhna, Surat | Oct 6, 2026
🔥 Kargil Chowk પાસે ભયાનક આગ! Anant Business Park નજીક હોટફિક્સના કચરામાં આગ લાગતા અફરાતફરી મચી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો.
Udhna, Surat | Oct 6, 2026
સુરત દિલ્હી ગેટ પાસે હંગામો! બ્રિજ પરથી ST બસ પર ચડી ગયો આધેડ, ટ્રાફિક જામથી અફરાતફરી દિલ્હી ગેટ પાસે એક આધેડ વ્યક્તિ બ્રિજ પરથી નીચે જઈ ST બસ પર ચડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આધેડ વ્યક્તિને બસ પરથી નીચે ઉતાર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે. 📍 સ્થળ: દિલ્હી ગેટ, સુરત 🎥 ઘટનાનો વીડિયો વાયરલ 🚔 પોલીસ દ્વારા સ્થળ પર કાર્યવાહી #SuratBreaking #SuratNews #DelhiGate #SuratTraffic #STBus ViralVideo SuratPolice GujaratNews BreakingNews સુરતબ્રેકિંગ સુરતસમાચાર દિલ્હીગેટ surat breaking, surat news, delhi gate surat, surat delhi gate, ST bus surat, surat viral video, surat traffic jam, surat police, surat latest news, surat breaking news today, delhi gate viral video, ST bus viral video, Gujarat news, સુરત બ્રેકિંગ, સુરત દિલ્હી ગેટ, ST બસ, સુરત વાયરલ વીડિયો, સુરત ટ્રાફિક જામ, સુરત પોલીસ
Udhna, Surat | Oct 6, 2026
સુરત નાનપુરા બહુમાળી પરિસરમાં ત્રણ યુવકો પર હુમલો ૫ થી ૬ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો ઇજાગ્રસ્તે આક્ષેપ કર્યા રાશન કાર્ડ બનાવવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હુમલામાં ત્રણ ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો પોલીસે અજાણ્યાઓ ની શોધખોળ શરૂ કરી..😳
Udhna, Surat | Oct 6, 2026
🚨 સુરત: દિલ્હી ગેટ ઓવરબ્રિજ પર હાઇવોલ્ટેજ ડ્રામા! 😱🔥 ST બસની છત પર કૂદીને ચડી ગયો આધેડ! 🚌😳 ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા! 👮♂️📱 આખરે શું બન્યું? શા માટે આધેડ બસની છત પર ચઢ્યો? 🤔 જુઓ સમગ્ર ઘટનાનો વાયરલ વીડિયો અને જાણો શું છે મામલો! 👇 📍 સુરત | દિલ્હી ગેટ 🎥 વીડિયો: વાયરલ સોશિયલ મીડિયા #Surat #SuratNews #DelhiGate #STBus #ViralVideo BreakingNews GujaratNews SuratCity Gujarat ViralNews NewsUpdate
Udhna, Surat | Oct 6, 2026
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી આયુષ હોસ્પિટલ ના તબીબ ની બેદરકારીના ગંભીર આક્ષેપોને કારણે વિવાદોના ઘેરાવમાં આવી છે. મજૂરી કામ કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારની મહિલાના ઓપરેશનમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઘોર લાપરવાહી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે..😳
Udhna, Surat | Oct 6, 2026
Surat. વેસુમાં RR કેબલના નામે ડુપ્લીકેટ વાયર વેચતા હોવાની વાત વેસુ VIP રોડ પર ભૂમિ ઇલેક્ટ્રિકલ્સમાં LCB ઝોન-4નો છાપો કંપનીના સિમ્બોલનો ઉપયોગ કરી ભળતા કેબલ વાયર વેચતા હોવાની માહિતી કંપનીના ફિલ્ડ ઓફિસરને સાથે રાખી પોલીસે કાર્યવાહી કરી ₹90,687નો મુદ્દામાલ જપ્ત વધુ કાર્યવાહી વેસુ પોલીસને સોંપાઈ.! #surat #police #explorepage✨ #instagram #suratnews
Udhna, Surat | Oct 6, 2026
A cause for those who need a helping hand. A cause for dreams waiting to be fulfilled. A cause for hope, dignity, happiness and humanity. 🤝✨ This is what makes Yashvi Navratri different. Because Yashvi Navratri was never meant to be just another Navratri celebration.It was created with a purpose and responsibility of “giving back to society.” Because when celebration becomes someone’s hope, that is when it truly becomes meaningful. ✨Yashvi Navratri 3.0✨ ગરબાનો પડઘમ, સેવાનો અભિગમ So this Navratri, ie Yashvi Navratri 3.0 come for the music. Come for the Garba. Come for the memories. But most importantly, come for the Seva. મળીયે 📍Venue : Yashvi AC dome, beside C.B.Patel cricket stadium, vesu canal road, surat Book your passes NOW - https://yashvi-entertainments.com/
Udhna, Surat | Oct 6, 2026