કતારગામ હાથી મંદિર રોડ પર સામસામે પથ્થરમારાની ઘટના નો મામલો
કતારગામ પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ
પોલીસ પકડમાં આવતા જ આરોપીઓની શાન ઠેકાણે પડી
જાહેરમાં મારામારી અને પથ્થરમારા ની ઘટના બાદ
આરોપીઓને થયું કાયદાનું ભાન
પોલીસે ઘટના સ્થળે લઇ જઇ કરાવ્યું રી કંટ્રક્શન
પોલીસ પકડમાં આવેલ આરોપીઓએ ભૂલ સ્વીકારી
હવે પછી કાયદો હાથમાં નહીં લે તેમ બે હાથ જોડી માંગી માફી