સુરત દિલ્હી ગેટ પાસે હંગામો! બ્રિજ પરથી ST બસ પર ચડી ગયો આધેડ, ટ્રાફિક જામથી અફરાતફરી
દિલ્હી ગેટ પાસે એક આધેડ વ્યક્તિ બ્રિજ પરથી નીચે જઈ ST બસ પર ચડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આધેડ વ્યક્તિને બસ પરથી નીચે ઉતાર્યો હતો.
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.
📍 સ્થળ: દિલ્હી ગેટ, સુરત
🎥 ઘટનાનો વીડિયો વાયરલ
🚔 પોલીસ દ્વારા સ્થળ પર કાર્યવાહી
#SuratBreaking #SuratNews #DelhiGate #SuratTraffic #STBus ViralVideo SuratPolice GujaratNews BreakingNews સુરતબ્રેકિંગ સુરતસમાચાર દિલ્હીગેટ
surat breaking, surat news, delhi gate surat, surat delhi gate, ST bus surat, surat viral video, surat traffic jam, surat police, surat latest news, surat breaking news today, delhi gate viral video, ST bus viral video, Gujarat news, સુરત બ્રેકિંગ, સુરત દિલ્હી ગેટ, ST બસ, સુરત વાયરલ વીડિયો, સુરત ટ્રાફિક જામ, સુરત પોલીસ
Udhna, Surat | Oct 6, 2026