Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

નવસારીના જલાલપોરમાં નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઈ લોકાર્પણ અને કાર્યક્રમ નવસારી શહેરમાં યોજતા જલાલપોરના ધારાસભ્યએ કરી ટકોર જલાલપોરના અબ્રામા ખાતે કરોડોના ખર્ચે બનેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ઈ લોકાર્પણનો કાર્યક્રમ નવસારી શહેરના ટાઉન હોલમાં રાખતા કરી ટકોર જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે નવસારી પ્રાંત અધિકારીને પોતાના વ્યક્તવ્ય દરમિયાન કાર્યક્રમ જલાલપોરમાં રાખ્યો હતે તો સારૂ રહેતેની કરી ટકોર " આ કાર્યક્રમ જલાલપોર ખાતે રાખ્યો હતે તો કેટલું સારૂ, હે જનમભાઈ - આર. સી. પટેલ " સાથે જ તેમણે ઉમેર્યુ કે, ઉપરથી સૂચના આપે તકલીફ જ એ છે બધી આપણને આપણા વિસ્તારમાં આપણી રીતે કરવા દેતા હોય, તો પબ્લિક પણ ભેગી થાય છોકરાઓ કરતા માણસો બધા આવે, કાર્યકર્તાઓ બધા આવે, તો સારૂ લાગે છતાં પણ આપણા વિસ્તારમાં આવ્યું છે આપણા માટે આનંદની વાત છે

Navsari, Navsari | Aug 12, 2026
નવસારીના જલાલપોરમાં નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઈ લોકાર્પણ અને કાર્યક્રમ નવસારી શહેરમાં યોજતા જલાલપોરના ધારાસભ્યએ કરી ટકોર જલાલપોરના અબ્રામા ખાતે કરોડોના ખર્ચે બનેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ઈ લોકાર્પણનો કાર્યક્રમ નવસારી શહેરના ટાઉન હોલમાં રાખતા કરી ટકોર જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે નવસારી પ્રાંત અધિકારીને પોતાના વ્યક્તવ્ય દરમિયાન કાર્યક્રમ જલાલપોરમાં રાખ્યો હતે તો સારૂ રહેતેની કરી ટકોર " આ કાર્યક્રમ જલાલપોર ખાતે રાખ્યો હતે તો કેટલું સારૂ, હે જનમભાઈ - આર. સી. પટેલ " સાથે જ તેમણે ઉમેર્યુ કે, ઉપરથી સૂચના આપે તકલીફ જ એ છે બધી આપણને આપણા વિસ્તારમાં આપણી રીતે કરવા દેતા હોય, તો પબ્લિક પણ ભેગી થાય છોકરાઓ કરતા માણસો બધા આવે, કાર્યકર્તાઓ બધા આવે, તો સારૂ લાગે છતાં પણ આપણા વિસ્તારમાં આવ્યું છે આપણા માટે આનંદની વાત છે - Navsari News