Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

News in Navsari

Navsari, Navsari | Aug 15, 2026

New collection
Formal trouser
Size 28 to 44 ...
Fabric , Indian & important available
Fit :-Ankel,smart,polo,pencil,beggy all fit available.
#navsari #mensfashion #viralsong #fashionstyle #intagood

New collection Formal trouser Size 28 to 44 ... Fabric , Indian & important available Fit :-Ankel,smart,polo,pencil,beggy all fit available. #navsari #mensfashion #viralsong #fashionstyle #intagood

Navsari, Navsari | Aug 15, 2026

#navsari #tagnavsari 

નવસારી જિલ્લા કક્ષાનો ૮૦મો સ્વાતંત્ર્ય દિન સમારોહ વાંસદાના ગાંધી મેદાન ખાતે કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં યોજાયો હતો. કલેક્ટરશ્રીએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું અને પૂર જેવી આપત્તિમાં સરાહનીય બચાવ કામગીરી, રૂ. ૨૩.૭૦ કરોડથી વધુની સહાય ચૂકવણી, 'સ્કીમ સેચ્યુરેશન' મિશન, અને 'બોલેગા બચપન' જેવી જનહિતલક્ષી પહેલોનો ઉલ્લેખ કરીને વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રૂ. ૨૫ લાખનો વિકાસ ગ્રાન્ટ ચેક અર્પણ કરાયો, ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર ૭૦થી વધુ નાગરિકો-અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું, તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, માર્ગ સલામતી પ્રતિજ્ઞા અને વૃક્ષારોપણ સાથે ઉજવણી સંપન્ન થઈ.

#navsari #tagnavsari નવસારી જિલ્લા કક્ષાનો ૮૦મો સ્વાતંત્ર્ય દિન સમારોહ વાંસદાના ગાંધી મેદાન ખાતે કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં યોજાયો હતો. કલેક્ટરશ્રીએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું અને પૂર જેવી આપત્તિમાં સરાહનીય બચાવ કામગીરી, રૂ. ૨૩.૭૦ કરોડથી વધુની સહાય ચૂકવણી, 'સ્કીમ સેચ્યુરેશન' મિશન, અને 'બોલેગા બચપન' જેવી જનહિતલક્ષી પહેલોનો ઉલ્લેખ કરીને વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રૂ. ૨૫ લાખનો વિકાસ ગ્રાન્ટ ચેક અર્પણ કરાયો, ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર ૭૦થી વધુ નાગરિકો-અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું, તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, માર્ગ સલામતી પ્રતિજ્ઞા અને વૃક્ષારોપણ સાથે ઉજવણી સંપન્ન થઈ.

Navsari, Navsari | Aug 15, 2026

આઝાદી કાજ પ્રાણ ન્યોછાવર કરનાર અમર શહીદોને કોટિ-કોટિ વંદન સાથે નવસારી મહાનગરપાલિકા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશાળ પ્રભાતફેરી અને શહીદોની પ્રતિમાઓને પુષ્પવંદના બાદ દુધિયા તળાવ સ્થિત સરદાર પટેલ ભવન ખાતે માનનીય મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS), ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, સ્થાયી સમિતિ ચેરમેન મુકેશ અગ્રવાલ સહિતના પદાધિકારીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રોગ્રામમાં મેયરશ્રીએ શહેરના વિકાસની રૂપરેખા આપી તાજેતરના પૂરમાં નવસારીના લોકોએ દર્શાવેલી એકતા અને ખુમારીને બિરદાવી હતી. આ પ્રસંગે વિવિધ શાળાઓના બાળકોએ 'રાણો સિંઘો રાજ રે' ગરબો, ડાંગી નૃત્ય, પિરામિડ અને દેશભક્તિ ગીતો જેવા મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જ્યારે પૂરની હોનારતમાં જીવ જોખમે કામ કરનાર ફાયર વિભાગના જવાનો, સફાઈ સાથીઓ અને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

નવસારીના બે પોલીસ કર્મીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહિત કરાયા