Public App Logo
Profile Picture

Tag Navsari

@tagnavsari
695Followers
0Following
ગણદેવી પોલીસની મોટી કાર્યવાહી: ટાટા એસમાં છુપાવેલો 1,152 નંગ દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

ગણદેવી પોલીસ સ્ટેશન ટીમે ખારેલ ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી ટાટા ACE ગોલ્ડ ટેમ્પોમાં હેરાફેરી કરાતો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કુલ 1,152 નંગ બોટલ/બીયર ટીન, કિંમત રૂ.3,40,800 અને કુલ 299.52 લીટર પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.5,95,800નો મુદ્દામાલ કબજે કરી આરોપીને ઝડપી ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/>
Proud to welcome Tag Navsari as our Supporting Social Media Partner for Raaslok Navratri 2026! ✨

Together, we’re spreading the beats, energy and festive spirit of Raaslok across Navsari and every screen. ❤️‍🔥

📍 OM Party Plot, Jamalpore, Navsari
🎟️ Tickets available on Mepass

📞 For Offline Bookings:
+91 63550 51859 | +91 83201 39118 | +91 96620 11220

<nis:link nis:type=tag nis:id=raaslok2026 nis:value=Raaslok2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=TAGNavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratri2026 nis:value=Navratri2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=socialmediapartner nis:value=SocialMediaPartner nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarigarba nis:value=NavsariGarba nis:enabled=true nis:link/>
બીલીમોરા સ્ટેશન વિસ્તારમાં ગાદલાના દુકાનમાં લાગી આગ 

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/>
સફેદ રંગ, સંગીતના સૂર અને ગરબાની અનોખી રાત! ✨🤍
Dress in white, step into the circle, and let every beat become a memory. 🌙✨

One night. All white. Endless Garba vibes! 🤍🔥

📍 OM Party Plot, Jamalpore, Navsari
📅 10th–20th October 2026

🎟️ Book your passes now on MePass!
Office: 4th Floor, Rushabh Plaza, Above Yes Bank, Nagtalavdi, Navsari – 396445

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=live nis:value=live nis:enabled=true nis:link/> Mela <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=onlineshopping nis:value=onlineshopping nis:enabled=true nis:link/>
નવસારીમાં રાસલોક નવરાત્રીમાં નવસારીજનો માટે સરપ્રાઈઝ 

એડ્રેસ: જમાલપોર રોડ ઓમ પાર્ટી પ્લોટ નવસારી

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/>
જિલ્લા વહીવટીતંત્ર નવસારી દ્વારા “ગાંધી જયંતિ “ નિમિત્તે “સેવા મારું યોગદાન “ અંતર્ગત આયોજિત “ સ્વચ્છતા અભિયાન “

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/>
નવસારીને મળ્યું નવું સિટી બસ પોર્ટ....

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/>
7  વર્ષ બાદ ટ્રેન શરૂ થઈ, મંત્રીશ્રી આર પાટીલે લીલી ઝંડી આપી.

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/>
નવસારીમાં પ્રાઇવેટ ઇવેન્ટ માટેનું બેસ્ટ ડેસ્ટીનેશન.....

CHAIटपरी 
BlackRabbit Box Cricket, Beside Podar international school, Navsari, Gujarat 396463

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=clothes nis:value=clothes nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vijalpore nis:value=vijalpore nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/>
ડ્રોન કેમેરાની ‘તીક્ષ્ણ નજર’માં ઝડપાયા ખનન માફિયા: નવસારી ખાણ ખનીજ વિભાગનો મોટો સપાટો!

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/>
નવરાત્રિના ઓનલાઈન પાસ ખરીદતા પહેલા આ વિડીયો જોઈ લો...

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratri nis:value=navratri nis:enabled=true nis:link/>
નવસારી જિલ્લામાં 'જળસંચય જનભાગીદારી અભિયાન-3.0' ના સફળ અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારી વિભાગો દ્વારા ચાલતા વિકાસલક્ષી કામો, આંગણવાડીઓ, ગ્રામ પંચાયતો અને સરકારી કચેરીઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો ફરજિયાત સમાવેશ કરવા સૂચના અપાઈ હતી. ઉપરાંત, JSJB 1.0 અને 2.0 હેઠળ થયેલા કામોની સમીક્ષા કરી જરૂરી રિપેરિંગ બાદ JSJB 3.0 પોર્ટલ પર ક્ષતિરહિત ડેટા એન્ટ્રી કરવા અને નિયમિત રિપોર્ટિંગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટરશ્રીએ જળસંચયની કામગીરીને સમયબદ્ધ, ગુણવત્તાસભર અને માત્ર સરકારી કામ પૂરતી સીમિત ન રાખતા વ્યાપક જનભાગીદારી સાથે આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગણદેવીમાં દીપડો પાંજરે પુરાયો

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/>
ગણદેવી પોલીસે શાકભાજીના કેરેટમાંથી શાકભાજી નહીં પરંતુ આખરે દારૂ મળી આવ્યો

@gujaratpolice_ 

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/>
ચીખલી પોલીસ સ્ટેશને બલવાડા ઓવરબ્રીજ નજીકથી રૂ.૩.૫૦ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી પ્રોહીબીશનનો મોટો કેસ શોધી કાઢ્યો છે. નેશનલ હાઇવે નં.૪૮ પર મુંબઈથી અમદાવાદ તરફ જતી એક સફેદ રંગની હ્યુંડાઈ ક્રેટા કારમાંથી ૨૫ પેટીઓમાં ભરેલી દારૂ-બિયરની ૧,૦૨૦ બાટલીઓ મળી આવી હતી. પોલીસે રૂ.૩,૫૦,૬૪૦/- નો દારૂ, રૂ.૫,૦૦,૦૦૦/- ની કિંમતની ક્રેટા કાર અને ૨ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૮,૬૧,૧૪૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી બે કારચાલકો (મીતકુમાર માહ્યાવંશી અને અક્ષયકુમાર રાઠોડ) ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સપ્લાયર નસીમુદ્દીન ઉર્ફે આઝાદ લંગડો અને કડોદરા ખાતે જથ્થો મંગાવનાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
This Navratri, RAASLOK turns WHITE. 🤍✨

Introducing SHWETRAAS — The All-White Garba Night.
Dress in white, step onto the Garba floor, and let the colours of music, Raas and celebration take over. 💃🏻🥁

સફેદ વસ્ત્રો, ગરબાનો રંગ અને રાસની ધૂમ — એક રાત, એક અલગ જ અનુભવ. 🤍🔥

Come dressed in white. Come ready to RAAS.

📅 10th October 2026
📍 OM Party Plot, Jamalpore, Navsari

📞 For Offline Bookings:
+91 63550 51859 | +91 83201 39118 | +91 96620 11220

🎟️ Tickets available on MePass

<nis:link nis:type=tag nis:id=raaslok nis:value=RAASLOK nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=shwetraas nis:value=ShwetRaas nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=whitenavratri nis:value=WhiteNavratri nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=whitegarba nis:value=WhiteGarba nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=allwhitegarba nis:value=AllWhiteGarba nis:enabled=true nis:link/> Navratri2026 Navratri Garba GarbaNight Raas Navsari NavsariGarba GujaratiCulture GarbaLovers NavratriVibes
જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીએ જલાલપોર તાલુકાના દિપલા ગામની આકસ્મિક મુલાકાત લઈ વહીવટી અને વિકાસલક્ષી કામગીરીની સ્થળ સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ પંચાયત, આરોગ્ય મંદિર, વાજબી ભાવની દુકાન, આંગણવાડી કેન્દ્ર અને મહાત્મા ગાંધી મંદિર પ્રાથમિક શાળાની ગ્રાઉન્ડ લેવલની કામગીરી ચકાસી હતી. કલેક્ટરશ્રીએ ગ્રામ પંચાયતમાં જન્મ-મરણના દાખલાઓ માટે નિયત દરથી વધુ ફી ન વસૂલવા અને સરકારી સેવાઓ સમયસર પૂરી પાડવા કડક આદેશ આપ્યા હતા. આ ઉપરાંત, પીવાના પાણી અને સ્વચ્છતાના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી. આંગણવાડીના બાળકોના આરોગ્ય-પોષણ તથા પ્રાથમિક શાળાના શિક્ષણની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવા સંબંધિત કર્મચારીઓ અને સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Every day looks different. Your eyewear can keep up.

From work and everyday essentials to outings and special moments, choose frames that fit your personality, lifestyle and vision needs.

Because the right pair should feel as good as it looks. 💙

<nis:link nis:type=tag nis:id=eyewear nis:value=Eyewear nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=eyewearstyle nis:value=EyewearStyle nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=visioncare nis:value=VisionCare nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=eyecare nis:value=EyeCare nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=aksharvisionarena nis:value=AksharVisionArena nis:enabled=true nis:link/>
નવસારી મહાનગરપાલિકા ની કોંગ્રેસી નગર સેવિકાએ વિરોધ કરવા જતા ભાંગરો વાટ્યો

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/>
નવસારીના રેલવે ઓવરબ્રિજ પર યુવાનોનો જોખમી સ્ટંટ

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/>
Navratri Special Exhibition 2026✨

🛍️ Get ready for a festive shopping experience at Radhey & Om Exhibition💃✨
Discover beautiful Navratri collections, ethnic wear, fashion, jewellery & more — all under one roof❤️

📅 3rd & 4th October 2026 | Saturday & Sunday
⏰ 10:00 AM to 8:00 PM
📍 Central Bazar Mall, Opp. Vidyakunj School, Gandevi Road, Navsari

💫 Mark your calendar and don’t miss this Navratri Special Exhibition
Tag your shopping partner & share this with your friends! 🛍️💃

<nis:link nis:type=tag nis:id=navratri2026 nis:value=Navratri2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratrispecial nis:value=NavratriSpecial nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratriexhibition nis:value=NavratriExhibition nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsari nis:value=Navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarievents nis:value=NavsariEvents nis:enabled=true nis:link/> NavratriShopping GujaratiCulture Garba Garba2026
નવસારીના ચીખલી તાલુકાના રૂમાલા ગામેથી કદ્દાવર દીપડો પાંજરે પુરાયો 

<nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsarinews nis:value=navsarinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tagnavsari nis:value=tagnavsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/>
અશોક ભાઈ રાહુલ ગાંધીના જવાબ  આપવા માટે લાયક જ નથી: દીપક બારોટ (શહેર કોંગ્રેસ પ્રમુખ)