સુરત સિવિલ ડૉ. હર્ષ પંડ્યા આ-પઘા-ત કેસમાં મોટો વળાંક
ખટોદરા પોલીસ સ્ટેશનમાં ડૉ. હર્ષ પંડ્યાના પિતા દ્વારા ફરિયાદ નોંધાઈ
ચાર સિનિયર ડોક્ટરો વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ
ડો. નીરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દિશીતા ઘેવરિયા અને ડો. હીના ભૂત સામે ફરિયાદ
પહેલી ફરિયાદ બાદ હવે વધુ એક ફરિયાદ નોંધાતા તપાસ તેજ
પોલીસ દ્વારા આરોપી ડોક્ટરો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે
#krantisamaynews #krantisamay #surat #civilhospital #suratcity
Udhna, Surat | Aug 16, 2026