આજે સાંજે ૮:૦૦ વાગ્યે! Tonight, 8 PM.
સુરત, ૩ ઑક્ટોબરની સાંજ રાખજો! ભાસ્કર બારોટ સન્માન સમિતિ દ્વારા આયોજિત ભવ્ય લોકડાયરો, ગૌરવ પુરસ્કૃત ભાસ્કર બારોટ સન્માન સમારોહ.
શ્રી માયાભાઈ આહીર, શ્રી સાંઈરામ દવે અને શ્રી તેજદાન ગઢવી એક જ મંચ પર.
૩ ઑક્ટોબર ૨૦૨૬, શનિવાર, સાંજે ૮:૦૦
સુદામા બેન્ક્વેટ હોલ, મોટા વરાછા, સુરત
ટિકિટ District પર બુક કરો. પૂછપરછ: +91 90810 34534
Surat, keep the evening of 3 October free. Bhavya Lok Dayro with Mayabhai Ahir, Sairam Dave and Tejdan Gadhvi, Saturday 8 PM at Sudama Banquet Hall, Mota Varachha. Tickets on District.
Tag the family you are coming with.
Get Surat updates first on WhatsApp: iamsuratcity.com/join
#surat #suratcity #iamsuratcity #lokdayro #gujaraticulture #mayabhaiahir #sairamdave #tejdangadhvi #suratevents
Udhna, Surat | Oct 2, 2026