અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ એડવાન્સ બિઝનેઝ પાર્કમાં ચાલતા સ્પા સંચાલકો નો ફાટ્યો રાફડો કે શું ??
અનેક વખત મહિલા ક્રાઈમ,વિજિલન્સ દ્વારા રેડ કરી કાર્યવાહી કરવામાં આવી છતાં સ્પા સંચાલકોને ડર નથી કે શું ??
શાહીબાગ વિસ્તારમાં ટાઇગર સ્પા,ડાર્ક મૂન સ્પા,લક્ષ સ્પા,બોસ સ્પા,VIP સ્પા,THE ટાઈટન સ્પા, ડિટોક્સ સ્પા,કિંગ સ્પા જેવા અનેક સ્પા સેન્ટરોમાં મસાજના નામે ચાલતા દેહવ્યાપારના ધંધામાં કોના આશીર્વાદ ??
શું આ સ્પા સંચાલકોને નથી રહ્યો પોલીસ નો ડર ??
બાજુમાં સ્વામિનારાયણ મંદિર અને અનેક સ્કૂલ પણ આવેલી હોવા છતાં આવા સ્પા સંચાલકો ખુલ્લેઆમ ચલાવે છે દેહવ્યાપાર નો ધંધો !!
જનતાની જમાવટ દૈનિક ન્યૂઝના કેમેરામાં કેદ થયા તમામ સ્પા સંચાલકોના સ્ટિંગ ઓપરેશન !!
વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #spa