Public App Logo
Profile Picture

Janta Ni Jamavat

@jantanijamavat3010
129Followers
0Following
અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં વ્યાજખોર જનક હસમુખ વાઘેલા કોણ ??

 નારણપુરા પોલીસ સ્ટેશનના અંકુર ચોકીના પીએસઆઇ પટેલ શા માટે છાવરી રહ્યા છે જનક વાઘેલા ને ??

જનક વાઘેલા કેટલા ટકા વ્યાજે ફેરવતો હતો રૂપિયા ??

સરકારી કર્મચારીના ખાતા માંથી કેટલા રૂપિયા કરી ગયો ચાઉં ??

જનક વાઘેલા ના પિતા પણ અમદાવાદ મનપાના ક્લાસ ૪ અધિકારી હોવાની માહિતી !!

જનક વાઘેલાના પિતા હેલ્થ વિભાગના ગેલી ટેપ વિભાગમાં બજાવતા હતા ફરજ !!

ભોગ બનનાર સરકારી કર્મચારીઓ એ જનતાની જમાવટ દૈનિક ન્યૂઝ ને જણાવી આપવીતી !!

જનક વાઘેલાની માતા રમીલા વાઘેલા પણ ભોગ બનનારના ઘરે જઈ આપી રહી છે ધમકીઓ !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjpgujarat nis:value=bjpgujarat nis:enabled=true nis:link/> @ahmedabadpolice @naranpura_police_station
અમદાવાદ પાલડી પ્રભુદાસ ઠક્કર કૉલેજ રોડ ઉપર આવેલ મણિબેનની ચાલીમાં ગેસના બાટલા રિફલિંગ કરવાનું મસ મોટું કૌભાંડ ચલાવતા ભરત,ગોવિંદ ઉર્ફે મામો અને તેના બીજા સાથીઓ કોણ કોણ ??

શું યુનિટી ગેસ એજન્સીનો માલિક આ જાણે છે ??

અનેક લોકોના ઘરે ઓછા વજન વાળા ગેસના બાટલા મોકલી કૌભાંડ કરતા ને કોણ છાવરી રહ્યું છે ??

રીક્ષામાં મોટર મૂકી ભરેલા બાટલા માંથી ગેસ ઓછો કરી બીજા બાટલામાં ભરતો ગોવિંદ ઉર્ફે મામો કોણ ??

ગેસના બાટલા કટીંગ કરી રૂપિયા 2500 થી 3000 માં વેચતા કોચરબના ભરત, કાગદીવાડ નો ઈકબાલ કોણ ??

એલિસબ્રીજ વિધાનસભાના ધારાસભ્ય અને સ્થાનિક પાલડી વોર્ડના કોર્પોરેટર દ્વારા આ બાબતે ત્વરિત પગલા લઈ જનતા સુધી આખા ભરેલા બાટલા પહોંચે તે ધ્યાને લેવું જોઈએ કે નહીં ??

પાલડી વોર્ડની જનતાને અપીલ છે કે તમારા ઘરે આપવા આવતા ગેસના બાટલા ને રૂપિયા આપતા પહેલા વજન કરો જો વજન ઓછું હોય તો તરત પોલીસ ને જાણ કરો !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> @ahmedabadpolice <nis:link nis:type=tag nis:id=tolmap nis:value=tolmap nis:enabled=true nis:link/> @manav_adhikar_grahak_suraksha
અમદાવાદ પાલડીમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે આવેલ યુનિટી ગેસ એજન્સીના માલિક ચેતન શાહની મિલી ભગતથી ગેસના બાટલામાં કટીંગ ચાલે છે કે શું ??

ભરત મગન અને બાબુ પરમાર પ્રભુદાસ ઠક્કર કૉલેજ રોડ ઉપર આવેલ મણિબેન ની ચાલી પાસે રીક્ષામાં મોટર મૂકી ચલાવી રહ્યા છે ગેસ રિફલિંગનું મસ મોટું કૌભાંડ કે શું ??

કોચરબ ગામમાં રહેતો મનુ નામનો શખ્સ લારી ગલ્લા વાળાને કટીંગ કરેલો બાટલો રૂપિયા 2500 થી 2700માં વેચતો હોવાની માહિતી !!

કોના આશીર્વાદ થી આ લોકો બન્યા છે બેફામ ??

વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=paldi nis:value=paldi nis:enabled=true nis:link/> @ahmedabadpolice
અમદાવાદ મનપસંદ જીમખાના માં 187 જુગારીઓ પકડાયા બાદ ગુજરાત રાજ્યના ડીજીપી ની મોટી કાર્યવાહી !!

દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ, ડી સ્ટાફ પીએસઆઇ અને તંબુ ચોકીના પીએસઆઈ ને કરાયા સસ્પેન્ડ !!

દરિયાપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર ભગીરથસિંહ આ વખતે પણ બચી જશે કે શું ??

દરિયાપુર પોલીસ સ્ટેશન નો ચાર્જ હાલમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ ને સોંપવામાં આવ્યો !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dariyapur nis:value=dariyapur nis:enabled=true nis:link/> @gujaratpolice_
અમદાવાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા !! ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિતના નેતાઓ જોડાયા યાત્રામાં !!

@iharshsanghavi @bjp4gujarat @jamalpur_khadiya_inc <nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/>
*અમદાવાદ સાણંદ નગરપાલિકા પ્રમુખ અને ગેસ એજન્સીના માલિક  ધ્રુવીન દોશીની આવી કેવી દાદાગીરી ??*

*મહિલા સુરક્ષાના દાવા કેટલા સાચા ??*

*ધ્રુવીન દોશીના ત્યાંથી નોકરી છોડી બીજે નોકરી કરવા ગયેલ પરિવારની મહિલાને માર માર્યો છતાં પોલીસ ફરિયાદ કેમ નહીં ??*

*શું સાણંદ પોલીસ નગરપાલિકા પ્રમુખ ધ્રુવીન દોશીને છાવરી રહી છે ??*

*મહિલાએ જનતાની જમાવટ દૈનિક ન્યૂઝને જણાવી પોતાની આપવીતી !!*

*વધુ વિગતવાર માહિતી જોતા રહો અમારા બીજા અહેવાલમાં !!*

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sanand nis:value=sanand nis:enabled=true nis:link/> @ahmedabad_rural_police @ahmedabadpolice
અમદાવાદ મનપાના નવા પશ્ચિમ ઝોન ઓફિસના સોલીડ વેસ્ટ ખાતાના અધિકારી સ્પામાં મસાજ કરાવવાના શોખીન કે શું ??

સોલીડ વેસ્ટ ખાતાના અધિકારી બોપલ વિસ્તારના સ્પા સેન્ટરોમાં ફ્રી માં મસાજ કરાવવા જવાનું અને ત્યાં ફ્રી માં મસાજની ના પાડવામાં આવે તો માલિકો ને ખોટી રીતે હેરાન કરી મોટા પ્રમાણમાં તોડ કરવાનું ષડયંત્ર કે શું ??

સોલીડ વેસ્ટ ખાતાના અધિકારી દ્વારા નોટિસ આપી પહેલા રૂપિયા 50000 ની માંગણી કરવાની પછી સેટલમેન્ટ રૂપિયા 20000માં કરવાનું અને 10000રૂપિયા ની રસીદ આપી રૂપિયા 10000 ની કટકીમાં કોનો કોનો ભાગ ??

તમામ પુરાવા સાથે વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=spa nis:value=spa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bopal nis:value=bopal nis:enabled=true nis:link/> @amc_health_department @amdavadmemecorporation @amc_east_zone
અમદાવાદ શહેરના નવા પશ્ચિમ ઝોન બોડકદેવ ઓફિસના સોલીડ વેસ્ટ ખાતાના અધિકારીની આવી કેવી દાદાગીરી !!

સ્પા સેન્ટરમાં ફ્રી માં મસાજ કરાવવા જવાનું અને ફ્રીમાં ના પાડવામાં આવે તો દુકાનની બહાર ગંદકી કરો છો કહી નોટિસ આપી રૂપિયા પડાવવાનું કાવતરું કે શું ??

બોપલ વિસ્તારના સ્પા સંચાલકોમાં સોલીડ વેસ્ટ ખાતાના અધિકારીથી ત્રાહિમામ પોકારી ગયા હોવાની માહિતી !!

બોડકદેવ નવા પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ ખાતાના અધિકારીની કરતૂતો પુરાવા સાથે જોતા રહો ટૂંક સમયમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=spa nis:value=spa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bodakdev nis:value=bodakdev nis:enabled=true nis:link/>
*અમદાવાદ : દુષ્કર્મના આરોપીને પોલીસની ગોળી વાગી*

*પંચનામા દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો*

*હેબતપુર વિસ્તારમાં આરોપીએ ભાગવાની કોશિશ કરી*

*પોલીસ પર હુમલો કરી ભાગવા ગયો*

*સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી*

*ઘટનામાં એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો*

*આરોપી ધર્મસિંહને સારવાર માટે ખસેડાયો*

*આનંદનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી*

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> @ahmedabadpolice
અમદાવાદમાં ગળે વાયર બાંધી ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે સિક્યુરિટી ગાર્ડનું દુષ્કર્મ: વોકિંગ કરવા ધાબે પહોંચતા સંબંધ બાંધવા માગ કરી, ઇન્કાર કર્યો તો મોઢું દબાવી હેવાનિયત આચરી !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=anandnagar nis:value=anandnagar nis:enabled=true nis:link/>
વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો લાંચિયો પોલીસ કર્મી રૂપિયા 6000 લેતા ACB ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો !!

પોલીસકર્મી મિતુરાજ સિંહ કોના કહેવા ઉપર ગયો હતો રૂપિયા લેવા !!

વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી અનેક ગેરકાયદેસર દારૂની ભઠ્ઠીમાં કોના આશીર્વાદ ??

વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ ના અનેક વીડિયો અગાઉ થઈ ચૂક્યા છે વાયરલ !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjpgujarat nis:value=bjpgujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vivekanandnagar nis:value=vivekanandnagar nis:enabled=true nis:link/> @ahmedabadpolice
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના મત વિસ્તાર નિર્ણયનગરમાં સાયબર કાફેની આડમાં આધારકાર્ડમાં સુધારો કરવાના 2500રૂપિયા લેતો ધવલ શાહ અને ભાવેશ વાળા કોણ ??

થોડા દિવસ અગાઉ સાયબર કાફેના નંબરથી છોકરીઓને બીભત્સ ફોટા મોકલનાર યુવક ઉપર વાડજ પોલીસે કાર્યવાહી કરી તો સાયબર કાફેના માલિક ઉપર કાર્યવાહી કેમ ના કરી ??

જમાલપુર વિસ્તારમાં રહેતો ભાવેશ વાળા પોતાની આધારકાર્ડની બેન્કની કીટનો ઉપયોગ પ્રાઇવેટ સાયબર કાફેમાં ઉપયોગ કરી પડાવે છે 2500રૂપિયા !! 

રાણીપ બ્રાન્ચની બેંકની કીટ કોના આશીર્વાદથી પ્રાઇવેટ સાયબર કાફે માં વપરાય છે ??

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vadaj nis:value=vadaj nis:enabled=true nis:link/> @ahmedabadpolice
અમદાવાદ શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ સાયબર કાફે રીશી એન્ટરપ્રાઈઝ માં આધારકાર્ડ ના નામે આ શું ચાલે છે ??

કોણ છે આ સાયબર કાફે નો માલિક ધવલ શાહ ??

જે બેંકના ઉપયોગની આધારકાર્ડ કીટ છે તેનો પોતાના સાયબર કાફે માં ઉપયોગ કરી પડાવે છે રૂપિયા 2500

જનતાની જમાવટ ન્યૂઝના સ્ટિંગ કેમેરામાં કેદ થઈ ધવલ શાહની તમામ વાતો !!

થોડા દિવસ અગાઉ પણ ધવલ શાહના સાયબર કાફે માં વિવાદ આવ્યો હતો સામે !! 

થોડા સમય પહેલા થયેલો વિવાદ મામલો પહોંચ્યો હતો વાડજ પોલીસ સ્ટેશન !!

વધુ વિગતવાર સાથે જોતા રહો ટૂંક સમયમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vadaj nis:value=vadaj nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=nirnaynagar nis:value=nirnaynagar nis:enabled=true nis:link/>
અમદાવાદ શાહપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર જયપાલસિંહ ના આશીર્વાદથી ચાલતી નકલી દારૂની ફેક્ટરી PCB એ ઝડપી પાડી !!

વહીવટદાર જયપાલસિંહ કેટલા પીઆઈ ની નોકરી જોખમમાં મૂકશે ??

વહીવટદાર જયપાલસિંહ કારંજ પોલીસ સ્ટેશનનો પણ કરે છે વહીવટ !!

શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં હજુ પણ કેટલા દારૂના અડ્ડાઓ ચાલુ છે ?? 

શું વહીવટદાર જયપાલસિંહ ને કોઈની રોકટોક નથી ??

વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!

શું PCB ની ટીમ હવે કારંજ માં પણ કરશે રેડ ??

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> @ahmedabadpolice
અસલાલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બુટલેગર બેફામ કે શું ??

ખેડાથી અમદાવાદ તરફ આવતા સર્વિસ રોડ ઉપર આવેલ દર્શન હોટલ પાસે બુટલેગર વિજય તળપદા કોના આશીર્વાદથી વેચે છે દેશી દારૂ ??

ટ્રકના ડ્રાઈવરોને પીરસવામાં આવતો દારૂ ?? જો કોઈ ટ્રકનો ડ્રાઈવર દારૂના નશામાં ટ્રક ચલાવશે અને અકસ્માત થશે તો કોણ જવાબદાર ??

વિડિઓ સાથેના તમામ પુરાવા જોતા રહો અમારા બીજા અહેવાલમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=aslali nis:value=aslali nis:enabled=true nis:link/>
અમદાવાદ શહેરમાં દરિયાપુર પોલીસ અને સ્થાનિક નેતાની રહેમરાહે ચાલતા મનપસંદ જીમખાના કલબમાં ગાંધીનગરથી SMC ની ટીમ ત્રાટકી !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dariyapur nis:value=dariyapur nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=manpasandjimkhana nis:value=manpasandjimkhana nis:enabled=true nis:link/>
અમદાવાદ ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે અમદાવાદ BRTS ટિકિટિંગ સ્ટાફ ઉતર્યો હડતાળ ઉપર !!

BRTS ટિકિટિંગ સ્ટાફનો મેનેજર અને ભાજપનો નેતા મનોજ દેસાઇની દાદાગીરી આવી સામે !!

BRTS ટિકિટિંગ સ્ટાફ પોતાની માંગને લઈ હડતાળ ઉપર હતા અને મેનેજર અને ભાજપ નેતા મનોજ દેસાઈ ની લુખ્ખાગીરી આવી સામે !! 

વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjpgujarat nis:value=bjpgujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=brts nis:value=brts nis:enabled=true nis:link/>
જનતા જોગ અપીલ 

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
રેડ એલર્ટ વચ્ચે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ

સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 87 તાલુકામાં નોંધાયો વરસાદ

ખેડાના વસો ગામમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાળ

સુરત વડોદરા ભરૂચમાં પણ ભારે વરસાદથી જળબંબાકાળ

અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે તડકો જોવા મળ્યો

NDRF ની 17 અને SDRF ની 32 ટીમો તૈનાત

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rainyday nis:value=rainyday nis:enabled=true nis:link/>
વિવાદિત કીર્તિ પટેલની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ધરપકડ !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kirtipatel5143 nis:value=kirtipatel5143 nis:enabled=true nis:link/>
અમદાવાદ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી !!

અમદાવાદ શહેરમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો !!

અમદાવાદ શહેરમાં વહેલી સવારે 2.6 ની તીવ્રતાનો આંચકો આવ્યો !!

અમદાવાદથી 29કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ !!

તીવ્રતા ઓછી હોવાથી ભૂકંપની અસર મર્યાદિત રહી !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhukamp nis:value=bhukamp nis:enabled=true nis:link/>
મુખ્યમંત્રી બોપલ-આંબલીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjpgujarat nis:value=bjpgujarat nis:enabled=true nis:link/> @bhupendrapbjp @cmogujarat
Live : મહાઠગ અને ચોરોનો સરદાર વિષ્ણુ કેવી રીતે કરે છે હવાલા કાંડ ??
દસક્રોઇ તાલુકાના વાંચ ગામમાં વર્ષોથી ધમધમતુ ફટાકડાનું ગોડાઉન કોનું ??

અંબિકા વર્કસ નો કેટલો ભાગ ??

ખોટી રીતે ખેતીની જમીન ધારણ કરનાર લોકો ફટાકડાના ઉત્પાદનમાં સક્રિય ??

કોણ છે અમિત મોદી અને આશિષ ખજાનચી ??

ટૂંક સમયમાં તમામ હકીકતોનો પર્દાફાશ જોતા રહો અમારા અહેવાલમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fireworks nis:value=fireworks nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vanch nis:value=vanch nis:enabled=true nis:link/> @ahmedabadpolice
અમદાવાદ અને વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી વડોદરાના બંટી બબલી અનેક લોકોના રૂપિયા ચાઉં કરી ગયા કે શું ??

વડોદરા માં રહેતા બંટી બબલી વિશાલ શાહ અને તેની પત્ની શ્રદ્ધા શાહ હજારો લોકોના વિદેશ જવાના સપના ઉપર ફેરવ્યું પાણી કે શું ??

વિદેશમાં ઉજ્વળ ભવિષ્ય અને રોજગારીના સપના બનાવી અનેક લોકોને લૂંટી લીધા હોવાની માહિતી !!

વિશાલ શાહ અને તેની પત્ની શ્રધ્ધા શાહના વધુ કારનામા જોતા રહો અમારા બીજા અહેવાલમાં !!

<nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=gujaratinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vadodaranews nis:value=vadodaranews nis:enabled=true nis:link/> @vadodaracitypolice @vadodara_sanskari_nagari