સેવા જ્યોતિ યાત્રા અને રંગોળી કાર્યક્રમ અંગે વિડિઓ કોન્ફરન્સ યોજાઈ
માનનીય અધિક મુખ્ય સચિવશ્રી, મહેસૂલ વિભાગના અધ્યક્ષસ્થાને સેવા જ્યોતિ યાત્રા અને રંગોળી કાર્યક્રમના આયોજન અંગે વિડિઓ કોન્ફરન્સ યોજાઈ હતી.
આ વિડિઓ કોન્ફરન્સમાં દાહોદ જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સેવા જ્યોતિ યાત્રા તેમજ રંગોળી કાર્યક્રમના આયોજન અને અમલીકરણ અંગે જરૂરી માહિતી મેળવવામાં આવી હતી.
વિડિઓ કોન્ફરન્સ દરમિયાન આગામી કાર્યક્રમોને સુચારુ રીતે યોજવા માટે જરૂરી આયોજન, સંકલન અને કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી લેવામાં આવી હતી. કાર્યક્રમના આયોજન દરમિયાન જરૂરી વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ થાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાએ સેવા જ્યોતિ યાત્રા અને રંગોળી કાર્યક્રમને સફળ બનાવવા માટે સંબંધિત વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે તે દિશામાં જરૂરી સૂચનાઓ અને માર