Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

આવ્યા જામનગરીઓ... ક્યાં છો બધા? 🤩👋 હવે શોપિંગ થશે ડબલ અને ખર્ચો અડધો! Pallav Nx માં ચાલી રહી છે ધમાકેદાર 50% સુધીની છૂટ! 🎉🛍️ 👗 Co-ord Sets, Party Wear, Casual Dresses અને ઘણું બધું... 🌟 25+ પ્રખ્યાત બ્રાન્ડ્સ એક જ છત નીચે! 🏃‍♀️ દક્ષિણથી આવીને પણ લોકો અહીં શોપિંગ કરી રહ્યા છે, તો તમે શેની રાહ જુઓ છો? આજે જ પધારો! ✨ 📍 સરનામું: પલ્લવ એનએક્સ (Pallav Nx) ૧-૧૭, ૧૮, સુપર માર્કેટ, જામનગર 📞 સંપર્ક: +91 95745 17178 #JamnagarCity #PallavNxJamnagar #SaleAlert #GujaratiShopping #EthnicLovers DiscountOffer

Rajkot, Rajkot | Aug 16, 2026

MORE NEWS

🦁 ઉના નજીક તપોવન આશ્રમ પાસે લીલીછમ વાડી વિસ્તારમાં બે નર સિંહો દિવસ દરમિયાન લટાર મારતા જોવા મળ્યા હતા. શહેરથી માત્ર 6 કિમી દૂર સિંહોના દર્શન થતાં સિંહપ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને દ્રશ્યો મોબાઇલમાં કેદ કર્યા હતા. ઉના પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર વધતા વન વિભાગ દ્વારા પેટ્રોલિંગની માંગ ઉઠી છે.

Follow @ilovegujarat111 For Latest Updates & Latest News

(ilovegujrat111, gujaratinews, una lions, two male lions, lion sighting, tapovan ashram, una gir somnath, gir lions, lion movement, village area, lion lovers, forest department, gujarat wildlife, asiatic lions, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111)

#ilovegujarat111 #gujaratinews #unalion #girlions #apexprivetlimited

🦁 ઉના નજીક તપોવન આશ્રમ પાસે લીલીછમ વાડી વિસ્તારમાં બે નર સિંહો દિવસ દરમિયાન લટાર મારતા જોવા મળ્યા હતા. શહેરથી માત્ર 6 કિમી દૂર સિંહોના દર્શન થતાં સિંહપ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને દ્રશ્યો મોબાઇલમાં કેદ કર્યા હતા. ઉના પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર વધતા વન વિભાગ દ્વારા પેટ્રોલિંગની માંગ ઉઠી છે. Follow @ilovegujarat111 For Latest Updates & Latest News (ilovegujrat111, gujaratinews, una lions, two male lions, lion sighting, tapovan ashram, una gir somnath, gir lions, lion movement, village area, lion lovers, forest department, gujarat wildlife, asiatic lions, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111) #ilovegujarat111 #gujaratinews #unalion #girlions #apexprivetlimited

Rajkot, Rajkot | Aug 17, 2026

🔱 શ્રાવણ માસ દરમિયાન ભોળેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં પદયાત્રીઓ જતા હોવાથી અકસ્માત નિવારવા જામનગર હોમગાર્ડઝ દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી. હોમગાર્ડઝે 700થી વધુ પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યા, જેથી રાત્રિના સમયે વાહનચાલકોને પદયાત્રીઓ સરળતાથી દેખાઈ શકે અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાય.

[ jamnagar, jamnagar news, home guards, shravan month, bholeshwar mahadev, pilgrims, accident prevention, radium reflectors, pedestrian safety, religious pilgrimage, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar

🔱 શ્રાવણ માસ દરમિયાન ભોળેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં પદયાત્રીઓ જતા હોવાથી અકસ્માત નિવારવા જામનગર હોમગાર્ડઝ દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી. હોમગાર્ડઝે 700થી વધુ પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યા, જેથી રાત્રિના સમયે વાહનચાલકોને પદયાત્રીઓ સરળતાથી દેખાઈ શકે અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાય. [ jamnagar, jamnagar news, home guards, shravan month, bholeshwar mahadev, pilgrims, accident prevention, radium reflectors, pedestrian safety, religious pilgrimage, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Aug 17, 2026

🔱 જામનગરમાં સંત શિરોમણી રવિદાસજીની જન્મભૂમિ કાશીથી પવિત્ર માટીનો કળશ પહોંચ્યો. વાજતે-ગાજતે કળશનું સ્વાગત કરાયું. શહેરના 16 વોર્ડમાં ચાર દિવસ સુધી પૂજા-અર્ચના સહિત વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે. સંત રવિદાસજીના વિચારો, સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ લોકો તથા યુવા પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે.

[ jamnagar, jamnagar news, sant ravidas, kashi, holy soil urn, jamnagar news, ravidas birthplace, social harmony, religious events, 16 wards, bjp jamnagar, youth, unity, national development, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #kashi #santravidas #jamnagar_gujarat jukeganahijamnagar

🔱 જામનગરમાં સંત શિરોમણી રવિદાસજીની જન્મભૂમિ કાશીથી પવિત્ર માટીનો કળશ પહોંચ્યો. વાજતે-ગાજતે કળશનું સ્વાગત કરાયું. શહેરના 16 વોર્ડમાં ચાર દિવસ સુધી પૂજા-અર્ચના સહિત વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે. સંત રવિદાસજીના વિચારો, સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ લોકો તથા યુવા પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે. [ jamnagar, jamnagar news, sant ravidas, kashi, holy soil urn, jamnagar news, ravidas birthplace, social harmony, religious events, 16 wards, bjp jamnagar, youth, unity, national development, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #kashi #santravidas #jamnagar_gujarat jukeganahijamnagar

Rajkot, Rajkot | Aug 17, 2026

❤️🔱 જામનગરના 132 વર્ષ જૂના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. ભક્તોએ જળ, દૂધ અને બિલ્વપત્ર અર્પણ કરી મહાદેવના દર્શન કર્યા. ‘હર હર મહાદેવ’ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. ચારેય દિશામાંથી શિવ દર્શન થઈ શકે તેવા આ મંદિરની આગવી રચના ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની.

[ jamnagar, jamnagar news, shravan month, mahadev temple, kashi vishwanath, jamnagar temple, mahadev darshan, shravan somvar, har har mahadev, hindu temple, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #shravanmonth #kashivishwanath #jamnagar_gujarat #jukeganahijamnagar

❤️🔱 જામનગરના 132 વર્ષ જૂના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. ભક્તોએ જળ, દૂધ અને બિલ્વપત્ર અર્પણ કરી મહાદેવના દર્શન કર્યા. ‘હર હર મહાદેવ’ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. ચારેય દિશામાંથી શિવ દર્શન થઈ શકે તેવા આ મંદિરની આગવી રચના ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની. [ jamnagar, jamnagar news, shravan month, mahadev temple, kashi vishwanath, jamnagar temple, mahadev darshan, shravan somvar, har har mahadev, hindu temple, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #shravanmonth #kashivishwanath #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Aug 17, 2026

🚨 જામનગરના શેઠવડાળા-જસાપર રોડ પર સુઝલોન કંપનીના કન્ટેનરમાંથી રૂ.10.84 લાખના 374 મીટર કોપર કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો છે. LCBની તપાસમાં કુલ 10 આરોપીઓની ઓળખ થઈ, જેમાંથી ચારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 488 કિલો કોપર વાયર સહિત કુલ રૂ.16.54 લાખનો મુદ્દામાલ, મેક્સિમા રિક્ષા, સ્વિફ્ટ કાર અને ચાર મોબાઈલ જપ્ત કર્યા છે. બાકીના છ આરોપીઓને ઝડપી લેવા તપાસ ચાલુ છે.

[ jamnagar, jamnagar news, shethvadala, copper cable theft, windmill theft, suzlon, 10.84 lakh theft, 374 meter cable, gujarat crime, theft case, police investigation, copper cable, windmill container, jamnagar police, sethvadala police, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #shethvadalapolice #jamnagarnews #jamnagar_gujarat #jukeganahijamnagar

🚨 જામનગરના શેઠવડાળા-જસાપર રોડ પર સુઝલોન કંપનીના કન્ટેનરમાંથી રૂ.10.84 લાખના 374 મીટર કોપર કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો છે. LCBની તપાસમાં કુલ 10 આરોપીઓની ઓળખ થઈ, જેમાંથી ચારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 488 કિલો કોપર વાયર સહિત કુલ રૂ.16.54 લાખનો મુદ્દામાલ, મેક્સિમા રિક્ષા, સ્વિફ્ટ કાર અને ચાર મોબાઈલ જપ્ત કર્યા છે. બાકીના છ આરોપીઓને ઝડપી લેવા તપાસ ચાલુ છે. [ jamnagar, jamnagar news, shethvadala, copper cable theft, windmill theft, suzlon, 10.84 lakh theft, 374 meter cable, gujarat crime, theft case, police investigation, copper cable, windmill container, jamnagar police, sethvadala police, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #shethvadalapolice #jamnagarnews #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Aug 17, 2026

આવ્યા જામનગરીઓ... ક્યાં છો બધા? 🤩👋 હવે શોપિંગ થશે ડબલ અને ખર્ચો અડધો! Pallav Nx માં ચાલી રહી છે ધમાકેદાર 50% સુધીની છૂટ! 🎉🛍️ 👗 Co-ord Sets, Party Wear, Casual Dresses અને ઘણું બધું... 🌟 25+ પ્રખ્યાત બ્રાન્ડ્સ એક જ છત નીચે! 🏃‍♀️ દક્ષિણથી આવીને પણ લોકો અહીં શોપિંગ કરી રહ્યા છે, તો તમે શેની રાહ જુઓ છો? આજે જ પધારો! ✨ 📍 સરનામું: પલ્લવ એનએક્સ (Pallav Nx) ૧-૧૭, ૧૮, સુપર માર્કેટ, જામનગર 📞 સંપર્ક: +91 95745 17178 #JamnagarCity #PallavNxJamnagar #SaleAlert #GujaratiShopping #EthnicLovers DiscountOffer - Rajkot News