કતારગામના હાથી મંદિર રોડ પર બે જૂથ સામસામે આવી જતા ભારે હો*બાળો થયો હતો.
મળતી માહિતી મુજબ, બંને તરફથી એકબીજા પર પથ્થરો, લાકડાં સહિતની વસ્તુઓ ફેંક*વામાં આવી હતી, જેના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટ*નાને પગલે સ્થાનિકોમાં પણ ભ*યનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
📍 સ્થળ: હાથી મંદિર રોડ, કતારગામ, સુરત
#Surat #SuratNews #Katargam #BreakingNews #SuratBreaking HathiMandirRoad
Udhna, Surat | Oct 5, 2026