સુરતમાં 200 મહેસૂલી કર્મચારીઓ માસ CL પર! 14 માંગણીઓ સાથે સરકારને અલ્ટીમેટમ, હવે આગળ શું?
સુરત સહિત રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ આજે માસ CL પર ઉતર્યા છે. સુરતમાં અંદાજિત 200 જેટલા કર્મચારીઓએ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે માસ CL લીધી હોવાનું સામે આવ્યું છે.
રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના નેજા હેઠળ કર્મચારીઓ દ્વારા વિવિધ 14 જેટલી માંગણીઓ રજૂ કરવામાં આવી છે.
કર્મચારીઓએ સરકારને 7 ઓક્ટોબર સુધીનો અલ્ટીમેટમ આપ્યો છે. માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપવામાં આવી છે.
સુરતમાં માસ CLથી મહેસૂલી કામગીરી પર શું અસર પડશે? સમગ્ર મામલો જાણો આ વીડિયોમાં.
#SuratBreaking #SuratNews #GujaratNews #RevenueEmployees #Strike MassCL BreakingNews
Surat Breaking News, Surat News, Gujarat Revenue Employees Strike, Revenue Employees Gujarat, Gujarat Employees Strike, Mass CL Gujarat, Surat Mass CL, Revenue Department Gujarat, Gujarat Government Employees, Revenue Staff Strike, Surat Government Employees, Gujarat Strike News, Revenue Employees Protest, Gujarat Latest News, Surat Latest News, સુરત બ્રેકિંગ, સુરત સમાચાર, મહેસૂલી કર્મચારીઓ હડતાળ, મહેસૂલી કર્મચારી માસ CL, ગુજરાત મહેસૂલી કર્મચારી, સુરત
Udhna, Surat | Oct 5, 2026