Public App Logo
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા બાપુજીની વાડીમાં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટીમાં પોલીસની રેડ 🚨 પાર્ટીમાં 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તમામને મેડિકલ તપાસ માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા. #Surat #SuratNews #SuratPolice #Umra #Dumas BreakingNews - Udhna News