Public App Logo
કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો, દુધઈ નજીક 2.5ની તીવ્રતા દુધઈ નજીક આજે સાંજે 5:59 કલાકે 2.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. ભૂકંપનું કેન્દ્ર દુધઈથી આશરે 18 કિમી દૂર રણ વિસ્તાર નજીક નોંધાયું. #gujarat #earthquake #kutch - Ahmadabad City News