અમદાવાદના વાસણામાં નકલી AMC કર્મચારી બની BSNLના ડકમાંથી લાખો રૂપિયાના કોપરના વાયર ચોરવાનો પ્રયાસ ઝડપાયો. AMCના જેકેટ-હેલ્મેટ પહેરી ક્રેનથી ડક તોડવામાં આવ્યું હતું. વાસણા પોલીસે 4 લોકોને ઝડપી 7 લાખ રૂપિયાના વાયર અને ક્રેન કબજે કરી છે.
(Amdavad, Vasna, BSNL, AMC, Copper Wire)
#Amdavad #Vasna #BSNL #AMC #CopperWire