Public App Logo
Profile Picture

VAPI News UPDATE OFFICIAL

@mehulpatel0002
334Followers
0Following
🚨 VAPI UPDATE | ડુંગરા પોલીસની ઝડપી કાર્યવાહી

Grindr એપ મારફતે બોલાવી ચપ્પુ બતાવી ₹14,000ની લૂંટ કરનાર 3 આરોપીઓ ઝડપાયા

📍 કરવડ વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનામાં ડુંગરા પોલીસે CCTV અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા.

🔹 ફરિયાદીને અંધારાવાળી જગ્યાએ બોલાવી મારામારી કરી
🔹 ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી
🔹 ₹14,000ની રોકડ લૂંટી ફરાર થયા હતા
🔹 લૂંટની સમગ્ર ₹14,000 રકમ રિકવર

👮 ડુંગરા પોલીસ ટીમની ઝડપી કામગીરી

<nis:link nis:type=tag nis:id=vapiupdate nis:value=VapiUpdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vapi nis:value=Vapi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dungrapolice nis:value=DungraPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsadpolice nis:value=ValsadPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crimenews nis:value=CrimeNews nis:enabled=true nis:link/> BreakingNews Valsad Karvad PoliceAction GujaratPolice
VAPI salvav me 🐆 

<nis:link nis:type=tag nis:id=salvav nis:value=Salvav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vapi nis:value=vapi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=breakingnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vapinews nis:value=vapinews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crimenews nis:value=crimenews nis:enabled=true nis:link/>
વલસાડના કાશ્મીર નગરમાં બંધ બેકરીમાં વિકરાળ આગ: 900 કિલો નાનખટાઈ-બિસ્કિટ બળીને ખાખ; નગરપાલિકાના ચેકિંગ સામે સવાલો
હળતાલનો પહેલો દિવસ
વલસાડ નગર પાલિકાની સામાન્ય સભામાં ઉપ પ્રમુખે મહિલા કાઉન્સિલર ને "તું બેસીજા" કહેતા ઉભા થયેલા વિવાદ 
ને જઈને મહિલા કાઉન્સિલર આમરણાંત ઉપવાસ ઉપર બેસતા ચકચાર મચી
🚨 VAPI UPDATE | BREAKING NEWS

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ફોર-વ્હીલ કાર ચોરી કરી, ચોરીની કારથી રાત્રિના સમયે સિગારેટની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ.

🔴 વલસાડ LCBની મોટી કાર્યવાહી
• 2 આરોપીઓ ઝડપાયા
• કુલ ₹8,45,180નો મુદ્દામાલ જપ્ત
• 873 પેકેટ સિગારેટ
• Kia Sonet કાર
• ₹1.35 લાખ રોકડા
• 5 મોબાઇલ ફોન

પુછપરછમાં ઉજ્જૈન, મંદસૌર અને મહારાષ્ટ્રમાં કાર ચોરી તથા સિગારેટ ચોરીના કુલ 5 વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો.

👮‍♂️ કાર્યવાહી: વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

<nis:link nis:type=tag nis:id=vapiupdate nis:value=VapiUpdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsad nis:value=Valsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lcb nis:value=LCB nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crimenews nis:value=CrimeNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/> GujaratPolice ValsadPolice Vapi UmarGam CrimeUpdate
जन्मदिन सिर्फ अपना नहीं, किसी की मुस्कान का भी कारण बन सकता है। ❤️
वापी की ट्रांसजेंडर समाजसेवी पायल मासी ने अपना जन्मदिन दिव्यांग बच्चों के साथ मनाकर सेवा, समानता और मानवता का प्रेरणादायक संदेश दिया। समाजसेवी दीपक सिंह ने भी बच्चों को शैक्षणिक सामग्री भेंट कर इस पहल को यादगार बनाया।
ऐसी पहल समाज को नई दिशा देती है। आप भी अपने खास दिन को किसी ज़रूरतमंद की मुस्कान से जोड़िए। 🙏

📍 Vapi, Valsad
🎥 Digital Udaan News | Journalist @kunalmerai
<nis:link nis:type=tag nis:id=digitaludaannews nis:value=DigitalUdaanNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=humanityfirst nis:value=HumanityFirst nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=payalmasi nis:value=PayalMasi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vapi nis:value=Vapi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=silvassa nis:value=silvassa nis:enabled=true nis:link/>
મોટું અને પતલું વલસાસ ખેતીવાળી વિભાગની કચેરીએ જરૂરી માહિતી મેળવવા આવી પહોંચ્યા
"બુદ્ધિશાળી કાગળો" આ રીલ જોઈ તમે પણ માનશો કે કાગળો બુદ્ધિશાળી પક્ષી છે

<nis:link nis:type=tag nis:id=valsad nis:value=valsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=schoollife nis:value=schoollife nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navsari nis:value=navsari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=daman nis:value=daman nis:enabled=true nis:link/>
Video 9
🚨 KAPRADA POLICE ACTION

📍 વાલવેરી ફાટક પાસે ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતા શખ્સની ધરપકડ

કપરાડા પોલીસને મળેલી બાતમીના આધારે વાલવેરી ફાટક પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપી સારવાર કરતા જય કરન રામચંદ્ર પ્રજાપતને ઝડપી પાડવામાં આવ્યો.

💊 31 બ્રાન્ડની એલોપેથીક દવાઓ
💰 કિંમત: ₹53,751.20

આરોપી વિરુદ્ધ BNS કલમ 125 તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 હેઠળ ગુનો નોંધાયો.

👮‍♂️ કપરાડા પોલીસની કાર્યવાહી

<nis:link nis:type=tag nis:id=vapiupdate nis:value=VapiUpdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kaprada nis:value=Kaprada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsad nis:value=Valsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kapradapolice nis:value=KapradaPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=policeaction nis:value=PoliceAction nis:enabled=true nis:link/> BreakingNews GujaratNews ValsadNews NewsUpdate
7મી ઓગષ્ટ 2026ની રાત્રીએ રેલવે ગોદીમાં પાર્ક કરેલી મોપેડ આગ લાગતા દોડધામ મચી
વલસાડમાં દારૂના માફિયાઓ સામે 'ગુજસીટોક' હેઠળ ઐતિહાસિક કાર્યવાહી: મુખ્ય સૂત્રધાર 'નિલ્યો ઘોડો' અને સાગરીત ઝબ્બે, ૫ દિવસના રિમાન્ડ મંજૂર

<nis:link nis:type=tag nis:id=valsadpolice nis:value=valsadpolice nis:enabled=true nis:link/> ,
📍 વાપી | VAPI UPDATE OFFICIAL
વલસાડ એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે વાપીના ગીતાનગર પોલીસ ચોકી નજીક કાર્યવાહી કરી ઓરિસ્સાથી સેલવાસ લઈ જવાતો 42.180 કિલો ગાંજો ઝડપી પાડ્યો. પોલીસે ₹21.22 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
મુખ્ય મુદ્દા: ✅ 42.180 કિલો ગાંજો કબજે
✅ ગાંજાની કિંમત ₹21.09 લાખ
✅ કુલ મુદ્દામાલ ₹21.22 લાખ
✅ મોબાઇલ અને રોકડ રકમ પણ જપ્ત
✅ NDPS Act હેઠળ વાપી ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો
🔴 આરોપી: સંજય ઉર્ફે સંજય મારવાડી (ઉ.વ. 26), હાલ સેલવાસ નિવાસી, મૂળ રાજસ્થાન.
<nis:link nis:type=tag nis:id=vapiupdateofficial nis:value=VapiUpdateOfficial nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vapi nis:value=Vapi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsad nis:value=Valsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sogvalsad nis:value=SOGValsad nis:enabled=true nis:link/> NDPS CrimeNews Silvassa GanjaSeized GujaratPolice
🚨 વાપીમાં ભારે વરસાદનો કહેર! 🌧️

વાપીના છરવાડા પટેલ સમાજ વાડીના પાર્કિંગમાં પાણી ભરાતા કાર પાણીમાં ડૂબી ગઈ. સતત વરસતા વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ અને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો.

⚠️ પાણી ભરાયેલા વિસ્તારોમાં વાહન લઈ જવાનું ટાળો અને સુરક્ષિત રહો.

📍 વધુ સ્થાનિક અને ઝડપી અપડેટ માટે Follow કરો @VapiUpdate

<nis:link nis:type=tag nis:id=vapi nis:value=Vapi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=valsad nis:value=Valsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=heavyrain nis:value=HeavyRain nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=waterlogging nis:value=Waterlogging nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=charwada nis:value=Charwada nis:enabled=true nis:link/> BreakingNews VapiUpdate GujaratNews Monsoon2026 🌧️🚗
એલર્ટ વલસાડમાં આગામી કલાકોમાં પુરની સ્થિતિ સર્જવવાની શકયતા, વહીવટી તંત્ર એલર્ટ 

<nis:link nis:type=tag nis:id=valsad nis:value=valsad nis:enabled=true nis:link/>
DAMAN
Video 17
🚨 વાપી GIDCમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ભારે વરસાદના પગલે પટેલ સમાજ વાડી રોડ, GIDC વાપી વિસ્તારમાં પાણી ભરાતા Vapi Notified GIDC Fire Team દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું.

રેસ્ક્યુ દરમિયાન અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલોનું વિતરણ કરીને માનવતાની સેવા પણ કરવામાં આવી.

🙏 મુશ્કેલ સમયમાં ફરજ નિભાવતી રેસ્ક્યુ ટીમને સલામ.

📍 વધુ સ્થાનિક અને ઝડપી અપડેટ માટે Follow કરો @vapi_update

<nis:link nis:type=tag nis:id=vapi nis:value=Vapi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gidcvapi nis:value=GIDCVapi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rescueoperation nis:value=RescueOperation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=heavyrain nis:value=HeavyRain nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=floodupdate nis:value=FloodUpdate nis:enabled=true nis:link/> VapiUpdate Gujarat FireTeam EmergencyResponse
🚨 હાઈવે પર માનવતાની મિસાલ: 2,000 ફૂડ પેકેટ, 1,000 કેળા અને પાણીની બોટલોનું વિતરણ

વલસાડ જિલ્લામાં સતત ભારે વરસાદ અને દમણગંગા નદીના વધતા જળસ્તરને કારણે NH-48 પર સવારે જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. હજારો મુસાફરો અને વાહનચાલકો કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા હાઈવે પર ફસાઈ ગયા હતા.

પરિસ્થિતિની જાણ થતાં જ સાઈનાથ રેસ્ટોરન્ટ (મામુ ચા) અને નમન ફાઉન્ડેશનના અધ્યક્ષ પોતાની ટીમ સાથે તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા. રેસ્ટોરન્ટમાં રિનોવેશનના કારણે હોટલ બંધ હોવા છતાં ઈમરજન્સી સ્થિતિમાં તરત જ ભોજન તૈયાર કરાવવામાં આવ્યું.

ટીમે દમણગંગા નદીથી લઈને બલીઠા સુધીના NH-48 પર વાહન-વાહન સુધી પહોંચી અંદાજે 2,000 ફૂડ પેકેટ, 1,000 કેળા તેમજ પીવાના પાણીની બોટલોનું વિતરણ કરી ટ્રાફિકમાં ફસાયેલા મુસાફરોને મોટી રાહત પહોંચાડી.

આ સેવાકાર્યમાં અન્ય સેવાભાવી લોકો પણ જોડાયા અને સંકટની આ ઘડીએ માનવતા આજે પણ જીવંત છે તે સાબિત કરી બતાવ્યું.

📍 વધુ સ્થાનિક અને ઝડપી અપડેટ માટે Follow કરો @vapi_update

<nis:link nis:type=tag nis:id=vapiupdate nis:value=VapiUpdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=val nis:value=Val nis:enabled=true nis:link/>
વલસાડ જિલ્લામાં આવેલા પુર બાદ જિલ્લાની પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટરે માહિતી આપી
Please spread this, there is a FAKE RUMOUR spreading that there is a crack in *Madhuban Dam and High Inflow is there in Kolak and Daman Ganga River.*

The News is FAKE.

Thanks
Nitin Sangwan
Collector Valsad
🌧️ વાપીમાં મેઘરાજાની તોફાની બેટિંગ! 🌧️

🚨 ભારે વરસાદથી ગુંજન સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા.

રસ્તાઓ પર એટલું પાણી ભરાયું કે કારો પણ અડધી ડૂબી જાય તેવી સ્થિતિ સર્જાઈ. વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

⚠️ જરૂરિયાત સિવાય બહાર ન નીકળો અને પાણી ભરાયેલા રસ્તાઓ પર વાહન ચલાવવાનું ટાળો.

📍 વધુ સ્થાનિક સમાચાર માટે Follow કરો @vapi_update

<nis:link nis:type=tag nis:id=vapi nis:value=Vapi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gunjan nis:value=Gunjan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=heavyrain nis:value=HeavyRain nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=waterlogging nis:value=Waterlogging nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vapirain nis:value=VapiRain nis:enabled=true nis:link/> BreakingNews VapiUpdate Valsad
Video 23
Video 24