Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

🚨 વાપી GIDCમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ ભારે વરસાદના પગલે પટેલ સમાજ વાડી રોડ, GIDC વાપી વિસ્તારમાં પાણી ભરાતા Vapi Notified GIDC Fire Team દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. રેસ્ક્યુ દરમિયાન અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલોનું વિતરણ કરીને માનવતાની સેવા પણ કરવામાં આવી. 🙏 મુશ્કેલ સમયમાં ફરજ નિભાવતી રેસ્ક્યુ ટીમને સલામ. 📍 વધુ સ્થાનિક અને ઝડપી અપડેટ માટે Follow કરો @vapi_update #Vapi #GIDCVapi #RescueOperation #HeavyRain #FloodUpdate VapiUpdate Gujarat FireTeam EmergencyResponse

Vapi, Valsad | Jul 29, 2026
🚨 વાપી GIDCમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ ભારે વરસાદના પગલે પટેલ સમાજ વાડી રોડ, GIDC વાપી વિસ્તારમાં પાણી ભરાતા Vapi Notified GIDC Fire Team દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. રેસ્ક્યુ દરમિયાન અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલોનું વિતરણ કરીને માનવતાની સેવા પણ કરવામાં આવી. 🙏 મુશ્કેલ સમયમાં ફરજ નિભાવતી રેસ્ક્યુ ટીમને સલામ. 📍 વધુ સ્થાનિક અને ઝડપી અપડેટ માટે Follow કરો @vapi_update #Vapi #GIDCVapi #RescueOperation #HeavyRain #FloodUpdate VapiUpdate Gujarat FireTeam EmergencyResponse - Vapi News