Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
mehulpatel0002
DAMAN
Vapi, Valsad
| Jul 29, 2026
MORE NEWS
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ મનોરંજનના નામે જુગાર રમતા શકુનીઓ સક્રિય થઈ જતા હોય છે. આવા તત્વો પર લગામ કસવા માટે વલસાડ રૂરલ પોલીસ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળતી સચોટ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા શખસોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
Vapi, Valsad | Aug 17, 2026
મુંબઈથી સુરત ગણપતિ મંડળ દ્વારા લઈ જવાઈ રહેલી વિઘ્નહર્તા શ્રીજીની પ્રતિમા વલસાડ જિલ્લામાંથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન નેશનલ હાઈવે-48 પર સરોધી ગામ નજીક રસ્તા પર પડેલા ખાડાઓના કારણે ટ્રકમાં રાખેલી ગણપતિજીની પ્રતિમા નીચે પટકાઈ હતી. ઘટનામાં શ્રીજીની પ્રતિમા ખંડિત થતાં મંડળના સભ્યોમાં ભારે દુઃખની લાગણી પ્રસરી હતી.
Vapi, Valsad | Aug 17, 2026
❤️ जनता का इतना प्यार और सपोर्ट देखकर दिल खुश हो गया! ❤️ 🔥 सिलवासा का वायरल स्टोर – Saibaba Electronics 🔥 आपके प्यार और भरोसे की वजह से आज हम इतना आगे बढ़ रहे हैं। 🙏 दिल से धन्यवाद! ❤️ आपका प्यार यूं ही बनाए रखिए। 🫶✨
Vapi, Valsad | Aug 17, 2026
City or outskirts - which is better for your dream home? There’s no one-size-fits-all answer. Your lifestyle, work, family needs, connectivity, and priorities should decide the location that’s right for you. Choose a location that fits your life, not just the trend. #RealEstate #HomeBuying #SmartInvestment #PropertyTips #DarshanNakhua
Vapi, Valsad | Aug 17, 2026
વલસાડ સીટી પોલીસની લાલ આંખ: વલસાડમાં ગણેશ આગમન યાત્રામાં નિયમભંગ કરતા બે DJ અને એક ઓર્કેસ્ટ્રા ડિટેઇન.. હવે તમામ ડીજે સંચાલકો માટે ડેસીબલ મશીન (સાઉન્ડ લેવલ મીટર) રાખવું ફરજિયાત,અન્ય DJ સંચાલકો માટે લાલબત્તી સમાન કિસ્સો Follow @aapnu_vapi For More
Vapi, Valsad | Aug 17, 2026
DAMAN - Vapi News