સુરત.અમરોલીની મનીષા સોસાયટીમાં બે જૂથ વચ્ચે ધીંગાણું
પાવડો-લાકડાના ફટકા અને પથ્થરમારો કરી સામસામે મારામારી
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
બંને પક્ષના 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં મારામારી થઈ હોવાની ચર્ચા
પોલીસ સ્ટેશનથી માત્ર 1.5 કિમી
દૂર બબાલ થતાં ભયનો માહોલ.!
#surat #police #instagram #suratnews